ફરાળી સુરણ બટાકા વડા (Farali Suran Bataka Vada Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને સુરણ ને બાફીને તેને મેશ કરી માવો તૈયાર કરવો
- 2
તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ,ખાંડ,તજ લવિંગ નો પાઉડર, કોથમીર ઉમેરી બધુ સરસ રીતે મિક્સ કરો
- 3
પછી તેમાંથી નાના ગોળા તૈયાર કરી લો.
- 4
શિંગોડાના લોટમાં મીઠું મરચું નાખી ખીરું તૈયાર કરો
- 5
ગોળા ને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લો
- 6
તો તૈયાર છે આપણા ફરાળી સુરણ-બટાકા વડા તેને ગરમાગરમ આમલીની ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15391660




ટિપ્પણીઓ