સાબુદાણા બટાકા નાં વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

સાબુદાણા બટાકા નાં વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 200 ગ્રામસાબુદાણા
  2. 5 નંગબટાકા
  3. 2 ચમચીશીંગદાણા નો ભૂકો
  4. 3 ચમચીતપકિર
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીમીઠું
  7. 2 ચમચીધાણા જીરું
  8. 1 ચમચીઆમચૂર પાઉડર
  9. 1 ચમચીજીરૂ પાઉડર
  10. 50 ગ્રામધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સાબુદાણા ને 6 કલાક પાણી માં પલળીને પછી ચારણી માં કાઢી ને પાણી નિતારી લો.બટાકા ને કૂકર માં 3 સિટી લગાવી ને બાફી લો.

  2. 2

    હવે એક બાઉલ મા બટાકા મે મેશ કરી તેમાં સાબુદાણા અને તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ધાણા જીરું, આમચૂર, ધાણા ભાજી વગેરે બધું ઉમેરી અને મિક્સ કરી દો.

  3. 3

    હવે તૈયાર કરેલા માવા માંથી નાના ગોળા વાળી લેવા. ત્યારબાદ, એક પેન માં તેલ ઉમેરી તેને ધીમા ગેસ પર ગરમ થવા મૂકો.

  4. 4

    હવે ગરમ તેલ મા વડા ઉમેરી તેને ધીમા તાપે વડા ને કડક તળી લો.

  5. 5

    તૈયાર થયેલા વડાને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes