ફરાળી સાબુદાણા ના વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
ફરાળી સાબુદાણા ના વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને 3 થી 4 વાર પાણી નાંખી ધોઈ લો પછી સાબુદાણા ના માપ મુજબ ચોખ્ખા પાણી નાંખી 4 થી 5 કલાક પલળવા દો, બટાકા બાફી ને ઠંડા થાય એટલે ખમણી લો,શીંગ દાણા નો અધકચરો ભૂકો કરી લો, આદુ મરચાં ની પેસ્ટ કરો, ધાણા ભાજી ને સુધારી લો.
- 2
હવે કથરોટ માં સાબુદાણા, બટાકા નુ ખમણ, આદુ મરચાં ની પેસ્ટ, શીંગ દાણા નો અધકચરો ભૂકો, સિંધાલૂણ, તજ લવીંગ નો પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, રાજગરા નો લોટ બધું મિક્સ કરો.
- 3
હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે વડા ના બેટર માંથી તેલ વાળો હાથ કરી થેપી ને બધાં વડાં તલી લો. ફાસ્ટ તાપે વડાં તળવાથી છૂટાં પડતાં નથી અને ક્રિસ્પી બને છે.
- 4
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાબુદાણા ના વડા દહીં માં ખાંડ, સિંધાલૂણ અને મરચું પાઉડર મિક્ષ કરી લો. દાડમ અને ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
-
સાબુદાણા બટાકા નાં વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
#EB#ff2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15405968
ટિપ્પણીઓ (6)