સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Manisha Sampat @PURE_VEG_TREASURE
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને સરખા પાણી થી ધોઈ, જરૂર મુજબ પાણી ઉમેરી પલાળી રાખો
- 2
બટાકા ને બાફી લો અને સાવ ઠંડા થઈ જાય એટલે છાલ ઉતારી, મેશ કરો..
- 3
એક બાઉલમાં પલળી ને સોફ્ટ બની ગયેલા સાબુદાણા, મેશ બટાકા, શીંગદાણા નો ભુક્કો, જીરું, આદુ મરચાંની પેસ્ટ, કાળા મરી પાઉડર, લીંબુનો રસ, સાકર, સિંધવ મીઠું, સમારેલી કોથમીર નાખી મિક્સ કરો અને નાના નાના બોલ્સ બનાવી લો..
- 4
એક કડાઈ ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો અને તેમાં તેલ નાખી દો અને ગરમ થાય એટલે તેમાં મીડીયમ આંચ પર સાબુદાણા વડા ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય, ત્યાં સુધી તળી લો.. આવી જ રીતે બધાં સાબુદાણા વડા તૈયાર કરો.
- 5
તૈયાર છે ગરમાગરમ સાબુદાણા વડા..
લીલી કોથમીર ચટણી કે પછી મસાલા દહીં સાથે સર્વ કરો.. - 6
#LOVE_TO_COOK #SERVE_WITH_LOVE
is my introduction..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#સાબુદાણા_વડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆજે શ્રાવણ માસ નાં બીજા સોમવાર નાં સૌને🕉 નમ: શિવાય 🙏 અને પુષ્ટિ માર્ગીય પવિત્રા એકાદશી નાં મંગલ દિવસ ની ખૂબ ખૂબ વધામણી સાથે સૌને🙏જય શ્રી કૃષ્ણ 🙏 Manisha Sampat -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#Cookpadindia#Cookpadgujrati#Faralifry Vaishali Thaker -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
-
-
-
સેકેલા સાબુદાણા વડા (Roasted Sabudana Vada Recipe In Gujarati)
#cookpad#oil free# farali special#healthy Swati Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15390057
ટિપ્પણીઓ (2)