સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 કલાક 30 મિનિટ
11 વડા
  1. 2/3 કપસાબુદાણા
  2. 1.5 કપબાફેલા બટાકા મેશ કરેલા
  3. 2/3 ચમચીજીરૂ
  4. 1/2 ચમચીખમણેલું આદુ
  5. 2આખા ઝીણા સમારેલા લીલાં મરચા
  6. ઝીણી સમારેલી કોથમીર
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

4 કલાક 30 મિનિટ
  1. 1

    સાબુદાણા ધોઈ સાફ કરી તેને 4 કલાક માટે પલાળી રાખવા

  2. 2

    ત્યાર બાદ તેની અંદર બાકી બધી વસ્તુ મિક્સ કરી દો

  3. 3

    હવે આમાં થી તમારી ઈચ્છા પ્રમાણે નાના કે મોટા ગોળા વાળી લો.

  4. 4

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેની અંદર આ બધા k વડા તળી લો.

  5. 5

    ત્યાર બાદ આ બધા જ વડા ને એક પ્લેટ માં કાઢી લો

  6. 6

    હવે આ વડા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes