રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી (Ragi Banana Cake Glutein Free Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી ખાંડ ફ્રી
આ એક ખૂબ હેલ્થી tea cake છે.
ખાવા મા ખૂબ સોફ્ટ અને yummy લાગે છે.
Im sure all health cautious friends would love to try this cake.

રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી (Ragi Banana Cake Glutein Free Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી ખાંડ ફ્રી
આ એક ખૂબ હેલ્થી tea cake છે.
ખાવા મા ખૂબ સોફ્ટ અને yummy લાગે છે.
Im sure all health cautious friends would love to try this cake.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧/૨ વાટકીરોસ્ટેડ રાગી લોટ
  2. 2પાકેલા કેળા
  3. ૧/૨ વાટકીરોસ્ટેડ ઓટ્સ લોટ
  4. ૧/૪ વાટકીબટર
  5. ૧/૨ વાટકી ગોળ પાઉડર
  6. ૧ ચમચીતજ પાઉડર
  7. ૧ ચમચીબેકિંગ પાઉડર
  8. ૧/૪ ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા કેળા બટર અને ગોળ મિક્સર માંથી કાઢી લો

  2. 2

    ઘીનો લોટો શેકી લો. ઓટ્સ ને શેકીને ગ્રાઈન્ડ કરી લો.
    પછી મિક્સરમાં રાગી નો લોટ, ઓટ્સ લોટ,બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખીને ફરાવી લો.
    કેક તમને રીસ કરીને ન ઉપર લોટ ભભરાવી દો. પછી પછી મિક્સર નો બેટર પેનમાં ઠાલવી દો. એના પર મગજ બી થી ગાર્નિશ કરો.
    એ પેન ગરમ કઢાઈ માં બેક કરવા ૨૫ મિનિટ માટે મૂકો. એપડો હેલ્થી ગ્લુટેન ફ્રી રાગી બનાના કેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes