રાગી બિસ્કિટ(ragi biscuit recipe in Gujarati)

રાગી બિસ્કિટ(ragi biscuit recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા રાગી લોટ રોસ્ટેડ કરેલું 100 ગ્રામ લેવું અને જોડે 100 ગ્રામ ઘઉં લોટ એને પછી ચીલ બટર 100 ગ્રામ ઉમેરી મિક્સ કરવું પ્રોપર
- 2
પછી બેકિંગ પાઉડર 2 ચમચી ઉમેરી 2 ચમચી વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરવું પ્રોપર પછી 100 ગ્રામ પાઉડર ખાંડ ઉમેરવું મિક્સ ઓલ વેલ અને પછી મિલ્ક ઉમેરી સ્મૂથ લોટ બાંધવો
- 3
લોટ ને 10 મિનિટ ફ્રીઝ મા મૂકવું પછી બહાર નીકાળી ને બટર પેપર ઉપર મૂકી ને સ્પ્રેડ કરવું પછી upapr બીજું બટર પેપર મૂકવું અને પછી વણવું અને પછી કુકી કટર થી કટ કરવું અને પછી સ્પેચુલા થી ઉઠાવી બેકિંગ પ્લેટ પર મૂકવું અને પછી
- 4
180ડિગર સેલશીયઅશ પર પ્રિ હીટેડ બેક કરવું અને બિસ્કિટ તૈયાર અને પ્લેટ મા સર્વ કરવું ચા કોફી સાથે મને હા બ્લેક કોફી સાથે સારુ લાગે છે તો હૂ એની સાથે મજા લઉં છું તમે પન બનાવો અને મજા લો
- 5
આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી (Ragi Banana Cake Glutein Free Recipe In Gujarati)
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી ખાંડ ફ્રીઆ એક ખૂબ હેલ્થી tea cake છે.ખાવા મા ખૂબ સોફ્ટ અને yummy લાગે છે.Im sure all health cautious friends would love to try this cake. Deepa Patel -
જુવાર ના બિસ્કીટ(Juvar Biscuit Recipe in Gujarati)
#GA4#WEEK4 #BAKED #POST1 જુવાર નો લોટ ગુટન ફ્રી છે. વજન ઉતારવા માટે ખૂબજ ફાયદો કરે છે. Mrs Viraj Prashant Vasavada -
-
ડોનટ્સ (donuts recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી-32#ડોનટ્સ કીડડ્સ સ્પેશલ ડિમાન્ડ ઈસટ ફ્રી Hetal Shah -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
રાગી પાસ્તા સોસ (Ragi Pasta Sauce Recipe In Gujarati)
નાચણી / રાગી પાસ્તા સોસ પાસ્તા માટે વપરાતો સોસ ને હેલ્ધી બનાવવા માટે નાચણી નાં લોટ નો ઉપયોગ કરી ને ગ્લુટન ફ્રી સોસ બનાવ્યો છે. Bina Mithani -
કોકો બટર કોકોનેટ બિસ્કિટ(coco butter coconut biscuit recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી -25#Home made coco butter coconut biscuits without oven Hetal Shah -
વોલનટ રાગી કપ કેક (walnut ragi કપ cake recipe in gujarati)
#walnuttwistsઅખરોટ ને પાવર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, એમિનો એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમ અખરોટ ખૂબ જ પૌષ્ટિક છે અને મેં તેનો ઉપયોગ કેક માં કર્યો છે. પણ એમાં પણ મેં એક ટ્વીસ્ટ કરીને ગ્લુટન ફ્રી હેલ્ધી કેક બનાવી છે. અને એમાં મેં ખાંડ નો ઉપયોગ પણ ન કરી ને હેલ્ધી બનાવી છે. Harita Mendha -
રાગી ની શેકેલી ભાખરી (Ragi Bhakhari Recipe In Gujarati)
#GA4#Week20દૂધ ઉપરાંત જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય તો તે રાગી છે. બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. રાગી માંથી શિરો , બિસ્કિટ જેવી અન્ય વાનગીઓ પણ બનાવી શકાય છે . નાના બાળકો ને આ અવસ્ય આપવું જોઈએ અને મહારાષ્ટ્ર માં તેને નાચણી થી ઓળખવા માં આવે છે . Maitry shah -
રાગી ચોકલેટ બનાના ની કેક (Ragi Chocolate Banana Cake Recipe In Gujarati)
#GA4#Week20#ragichocolatebananacakeરાગી ચોકલેટ બનાના ની કૅકે (gluten free, sugar free,without ovenરાગી માં ખુબજ માત્રા માં પ્રોટીન, ફાઈબર હોઈ છે. રાગી ડાયાબિટીસના લોકો ,બાળકો માટે એક વરદાન રૂપ છે. તેમજ વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે.રાગી ની ખુબજ સરસ અને અલગ વાનગી બનાવી શકાય છે.જેમકે ઈડલી,ઢોંસા,પુડલા,મસાલા ખીચડી,લાડુ,રાબ વગેરે.તો આજ મેં રાગી ની કેક બનાવી છે અને ખૂબજ સરસ બની છે.આશા છે તમને પણ ખૂબ પસંદ આવશે ને તમે પણ આ બનાવશો. Shivani Bhatt -
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
ઘઉંના ઓરેન્જ બિસ્કિટ (Wheat Orange Biscuit Recipe In Gujarati)
#FDબાળકો માટે મેંદા કરતા ઘઉં વધુ લાભકર્તા છે અને આ બિસ્કિટ ખૂબ ક્રિસ્પી બને છે. Mudra Smeet Mankad -
રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
#GA4 #Week20 રાગી પોરીેજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ છે. Bhavna Desai -
રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)
રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.#ફરાળી#ઉપવાસ Charmi Shah -
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
રાગી સુજી ઈડલી (Ragi Sooji Idli Reicpe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... ગઈ કાલે મેં તમારા સાથે રાગી ના ઢોસા ની રેસિપી શેર કરી હતી...તો તે બેટર માં આપણે થોડું મેકોવર કરી ને ઈડલી બનાવી છે તો ચાલો રેસિપી જોઈએ. Komal Dattani -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
રાગી મસાલા થેપલા (Ragi Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20 રાગી એ ગ્લુટન ફ્રી અનાજ છે. મિલેટ નો પ્રકાર છે.સાઉથ ઈન્ડિયા તેને રાગી કહેવાય છે. કર્ણાટક માં તેનો ઉપયોગ ખૂબજ થાય છે. ફાયબર થી ભરપુર વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. રાગી ને નાચણી તરીકે પણ ઓળખાય છે. રાગી થેપલા જેમાં લસણ અને આદું મરચાં નો ઉપયોગ કરીને બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
-
રાગી ની રોટી (Ragi Roti Recipe In Gujarati)
#NRC#millet#nagli#cookpadindia#cookpadgujaratiરાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે ,તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે, ડાયાબિટીસ ના દર્દીઓ માટે રાગી ખૂબ જ ગુણકારી છે ,આ સિવાય વજન ઘટાડવા માટે , સ્કીન અને વાળ ની ચમક વધારવા માટે ઉપયોગી રાગી નાના બાળકો તેમજ વૃધ્ધો ને પચવા માં પણ સરળ રહે છે. Keshma Raichura -
મિની રાગી ઈડલી (Mini Ragi Idli Recipe In Gujarati)
રાગી અને રવા નો ઉપયોગ કરી ને ઈડલી બનાવી છે. રાગી એ કેલ્શિયમ, હાડકાં ને મજબૂત કરે છે. જે હેલ્ધી પણ છે.રાગી નાં લોટ માંથી પૌષ્ટિક ,સોફ્ટ અને ઈસ્ટન્ટ ઈડલી જે સાંભાર અને ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
રાગી ચોકલેટ પેનકેક (Ragi Chocolate Pancackes Recipe In Gujarati)
મારા કિડ્સ ને રાગી ની વાનગીઓ ભાવે છે તો આ વખતે મે ચોકલેટ પેનકેક મા એ ઉમેરી ને ટ્રાય કરી ..જે બવજ સરસ બની ..#GA4 #Week2 #PANCAKES Madhavi Cholera -
રાગી-કોફી કપ કેક(ragi-coffee કપ cake recipe in Gujarati)
#Asahikaseiindia કોફી અને બનાના બંને સાથે ખૂબ જ સરસ લાગે છે.જેમાં રાગી નો લોટ અને બ્રાઉન ખાંડ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે.જે ટેસ્ટ માં અલગ લાગે છે.જે અમારાં ઘર માં દરેક ને પસંદ છે. Bina Mithani -
More Recipes
ટિપ્પણીઓ