ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#GA4
#Week2
#Banana
કેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી.

ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)

#GA4
#Week2
#Banana
કેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
3 વ્યક્તિ માટે
  1. 3 નંગકેળા
  2. 3/4કપ,150 ગ્રામ સાકર
  3. 1/4, 70 ગ્રામ દહીં
  4. 1/2કપ,100 ગ્રામ તેલ
  5. 1 tspવેનિલા એસેન્સ
  6. 1કપ, ઘઉંનો લોટ
  7. 1 કપમેંદો
  8. 1 tspબેકિંગ પાઉડર
  9. 1/4 tspબેકિંગ સોડા
  10. 1/4 tspસિનેમન પાઉડર
  11. 1/2 કપચોકલેટ ચિપ્સ
  12. મીઠું

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ બધા મસાલા ને તૈયાર કરી લો. એક બાઉલમાં કેળાની છાલ ઉતારીને સમારી લો તેમાં સાકર મિક્ષ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી દો.

  2. 2

    આ પેસ્ટ બની ગયા બાદ તેમાં બધા મસાલા મિક્સ કરી દો. હવે મિક્સ થયેલા કેક બેટર ને એલ્યુમિનિયમ ના વાસણમાં ઘી ‌ અને મેંદા થી ગ્રીસ કરી તેમાં કેક બેટર નાખીને તેના ઉપર ચોકો ચિપ્સ નાખીને 180 ડિગ્રી પર 60 મિનિટ્સ માટે બેક કરી લો.

  3. 3

    કેક બેક થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં અન મોલ્ડ કરી લો.

  4. 4

    કેક ઉપર બનાના અને ચોકલેટ ચિપ્સ થી ગાર્નીશ કરો,હવે તૈયાર છે ચોકો બનાના કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes