વોલનટ રાગી કપ કેક (walnut ragi કપ cake recipe in gujarati)

#walnuttwists
અખરોટ ને પાવર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, એમિનો એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમ અખરોટ ખૂબ જ પૌષ્ટિક છે અને મેં તેનો ઉપયોગ કેક માં કર્યો છે. પણ એમાં પણ મેં એક ટ્વીસ્ટ કરીને ગ્લુટન ફ્રી હેલ્ધી કેક બનાવી છે. અને એમાં મેં ખાંડ નો ઉપયોગ પણ ન કરી ને હેલ્ધી બનાવી છે.
વોલનટ રાગી કપ કેક (walnut ragi કપ cake recipe in gujarati)
#walnuttwists
અખરોટ ને પાવર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, એમિનો એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમ અખરોટ ખૂબ જ પૌષ્ટિક છે અને મેં તેનો ઉપયોગ કેક માં કર્યો છે. પણ એમાં પણ મેં એક ટ્વીસ્ટ કરીને ગ્લુટન ફ્રી હેલ્ધી કેક બનાવી છે. અને એમાં મેં ખાંડ નો ઉપયોગ પણ ન કરી ને હેલ્ધી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ના ઠળિયા કાઢી ઝીણી સમારી લો.
- 2
1/2 કપ પાણી માં ગોળ અને ખજૂર ને મસળી ને ઓગાળી લો.
- 3
એક બાઉલમાં બંને લોટ અને અળસી નો પાઉડર લઈ તેમાં અખરોટ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી લો.
- 4
હવે બેકિંગ સોડા પર બાકી રહેલું 1/2 કપ પાણી ઉમેરો. પછી તેમાં ખજૂર અને ગોળ વાળું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
તૈયાર કેક બેટર ને સીલીકોન કપ કેક મોલ્ડ માં ભરી માઈક્રોવેવ માં મિડિયમ હીટ પર 3 મિનિટ માઈક્રો કરી લો.
- 6
પીન્ક સોસ :- એક સોસ પેનમાં બધી સામગ્રી મિક્સ કરી થીક થાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો હલાવતા રહો.
- 7
સર્વિન્ગ પ્લેટ લઈ તેમાં કપ કેક મુકી ફરતે પીન્ક સોસ ઉમેરી પિસ્તા ની કતરણ અને અખરોટ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ વોલનટ કપ કેક (Instant Walnut Cup Cake Recipe In Gujarati)
#walnut...કેક નુ નામ આવે એટલે મોંઢા મા પાણી આવી જાય અને એમાં પણ મે આજે જલ્દી બની જાય એવી ચોકલેટ કપ કેક બનાવી છે અખરોટ સાથે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કપ કેક... Payal Patel -
વોલનટ કપ કેક (Walnuts Cup Cake Recipe in Gujarati)
walnut બાળકો માટે હેલ્ધી અન માઇન્ડને તેજ કરતો ડ્રાયફ્રુટ છે તેથી તેને દરરોજ અખરોટ ખવડાવવા જરૂરી છે.#walnut Rajni Sanghavi -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
રાગી-કોફી કપ કેક(ragi-coffee કપ cake recipe in Gujarati)
#Asahikaseiindia કોફી અને બનાના બંને સાથે ખૂબ જ સરસ લાગે છે.જેમાં રાગી નો લોટ અને બ્રાઉન ખાંડ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે.જે ટેસ્ટ માં અલગ લાગે છે.જે અમારાં ઘર માં દરેક ને પસંદ છે. Bina Mithani -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
વોલનટ એન્ડ ડેટસ્ કેક (Walnut Dates Cake Recipe In Gujarati)
#walnuttwistsફ્રેન્ડસ,આજે મેં અહીં ખજુર અને અખરોટ નું કોમ્બિનેશન લઈને ટી ટાઈમ કેક બનાવી છે. અખરોટ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આ કોમ્બો બેસ્ટ છે. ઓવન વગર , એગ નો ઉપયોગ કર્યા વગર એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે જેની રેસીપી નીચે આપેલ છે. YouTube પર મારી ચેનલ "Dev Cuisine" સર્ચ કરી ને તમે આ રેસિપી નો વિડીયો પણ જોઈ શકો છો. asharamparia -
મલ્ટીગ્રેન વોલનટ ચોકો કેક (Multigrain Walnuts Choco Cake Recipe In Gujarati)
#Walnuttwist#Cookpadindia#Cookpadgujrati અખરોટ માં પોષ્ક તત્વો ભરપુર પ્રમાણ માં રહેલા છે, તેનો ઉપયોગ કરવાથી ફાયદા પણ ઘણા આપણને થાય છે. જે હાર્ટ માટે, આપની યાદશકિત વધારવા, અને ડાયાબીટીસથી બચવા સાથે વજન ઓછું કરવા માટે અનેક બીમારી થી બચવા મદદરૂપ થાય છે. આજકાલ તો કોઈ પણ પ્રકારની કુકીસ હોય, મિઠાઈ હોય, બિસ્કિટ હોય કે કેક હોય તેમાં અખરોટ નો ઉપયોગ લોકો વધુ કરે છે. આજે મેં પણ અહીં અખરોટ અને અલગ અલગ પ્રકારનાં લોટ સાથે કેક બનાવી છે. Vaishali Thaker -
નો ઓવન ચોકો નટ કેક.(no oven choco nut cake recipe in gujarati)
મે અહી સેફ નેહા એ બનાવેલ ચોકલેટ કેક ની રેસીપી થી આ કેક બનાવી છે.બસ થોડા ફેરફાર કર્યા છે વિનેગર ની જગ્યા એ લીંબુ નો રસ વાપર્યો છે અને કેક માં અખરોટ અને બદામ નાખી ને થોડો નટી સ્વાદ બનાવ્યો છે. મારી પાસે ઓવન નથી પણ હું હમેશા oven વગર જ કેક બનાવતી હતી.આ વખતે મફીન mold ni જગ્યા એ ઢોકળા બનવાની વાટકી નો ઉપયોગ કર્યો. હું મેંદા થી કેક બનાવતી હત્તિ આ રેસીપી થી હું ઘઉં ના લોટ ની કેક બનાવતા શીખી #noovenbaking#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
ચોકલેટ વોલનટ કેક (Chocolate Walnut Cake Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ એ ખુબ હેલ્ધી માનવા માં આવે છે.વોલનટ એ હાટઁ ને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે.ચોકલેટ પણ બાળકો ને ખુબ પસંદ હોય છે.મેં અહીં ચોકલેટ અને અખરોટ મિક્સ કરી કેક બનાવી છે જે ખુબ સરળ અને જલ્દી બની જાય એવી છે. Kinjalkeyurshah -
રાગી ચોકલેટ બનાના ની કેક (Ragi Chocolate Banana Cake Recipe In Gujarati)
#GA4#Week20#ragichocolatebananacakeરાગી ચોકલેટ બનાના ની કૅકે (gluten free, sugar free,without ovenરાગી માં ખુબજ માત્રા માં પ્રોટીન, ફાઈબર હોઈ છે. રાગી ડાયાબિટીસના લોકો ,બાળકો માટે એક વરદાન રૂપ છે. તેમજ વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે.રાગી ની ખુબજ સરસ અને અલગ વાનગી બનાવી શકાય છે.જેમકે ઈડલી,ઢોંસા,પુડલા,મસાલા ખીચડી,લાડુ,રાબ વગેરે.તો આજ મેં રાગી ની કેક બનાવી છે અને ખૂબજ સરસ બની છે.આશા છે તમને પણ ખૂબ પસંદ આવશે ને તમે પણ આ બનાવશો. Shivani Bhatt -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
રાગી બિસ્કિટ(ragi biscuit recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી -23#સુપરસેફ -3# રાગી બિસ્કિટ ગ્લુટન ફ્રી હેલ્ધી Hetal Shah -
કેરટ કેક વિથ ક્રીમ ચીઝ ગ્લેઝ(carrot cake with cream cheese glaze Recipe In Gujarati)
મેં અહીં ઘઉં નો લોટ અને ગોળ નો ઉપયોગ કરીને કેરટ કેક બનાવી છે. ઉપર ક્રીમ ચીઝ ગ્લેઝ કર્યું છે. બાળકો માટે આ કેક બહુ જ સારી છે. Usually બાળકો ને કેક બહુ જ ભાવતી હોય છે. પણ મેંદો અને ખાંડ ના કારણે ઓછી prefer કરીએ કે એ લોકો ખાય. પણ આ કેક કોઈ પણ ટેન્શન વગર બાળકો ને આપી શકાય છે.#GA4 #Week3 Nidhi Desai -
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
વોલનટ ચોકલેટ પુચકા (Walnut Chocolate Puchka Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpad_gujપોષકતત્વો થી ભરપૂર એવા અખરોટ આપણે હરરોજ લગભગ 2 તો ખાવા જ જોઈએ એવું સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે. અખરોટ માં રહેલા પોષકતત્વો આપણા હ્ર્દય અને મગજ ના સારા સ્વાસ્થ્ય માં તો મદદરૂપ છે જ સાથે તેના બીજા પણ ઘણા ફાયદા છે.અખરોટ ને સીધા ખાવા સિવાય આપણે તેનો ઉપયોગ ઘણી વાનગી માં કરી શકીએ છીએ.અખરોટ ના ઘણા સ્વાસ્થ્ય લાભ હોવા છતાં મારા પુત્ર ને અખરોટ ખવડાવવા મારા માટે અઘરું કાર્ય બને છે. આજે મેં પાણી પૂરી, પનીર, ચોકલેટ, અખરોટ નો પ્રયોગ કરી એક સ્વાદિષ્ટ બાઈટ સાઈઝ ડેઝર્ટ બનાવ્યું છે જે સૌ કોઈ ને ભાવે અને સ્વાસ્થ્ય ની સાથે સ્વાદ નો પણ સંગમ છે. Deepa Rupani -
રાગી કોલ્ડ કોફી(Ragi cold coffee recipe in Gujarati)
#ML રાગી,કેલ્શિયમ થી સમૃદ્ધ છે.જે હાડકાં ને મજબૂત બનાવે છે અને શરીર ને ઠંડક પણ આપે છે.તેમાંથી કોલ્ડ કોફી પ્લાન્ટ બેઈઝડ મિલ્ક નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
એગલેસ બનાના વોલનટ મફીન(Eggless Banana Walnut Muffin Recipe In Gujarati)
#GA4#Week2# POST1#BANANAનાનાથી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન બનાવ્યા છે. Patel Hili Desai -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
સ્ટીમ કપ કેક(Steam Cup Cake Recipe in Gujarati)
# નો ઓવન# નો મેંદા હેલો ફ્રેન્ડ્સ...મેં ઘર માં જે ઘટકો હોય એનો જ ઉપયોગ કરીને હેલ્ધી કપ કેક બનાવ્યા છે. 5 કપ કેક બનશે, પણ મેં ફોટો માં 4 મુક્યાં છે. Mital Bhavsar -
ડેટ એન્ડ વૉલનટ કેક (Date and walnut cake recipe in Gujarati)
ડેટ એન્ડ વૉલનટ કેક એક રિફ્રેશિંગ ટી કેક છે જેને ખજૂર એક સરસ ફ્લેવર આપે છે જયારે અખરોટ થી એક ક્રન્ચ અને ટેક્ષચર મળે છે. આ રેસિપીમાં મેંદાને બદલે ઘઉંનો લોટ વાપરીને એને હેલ્ધી બનાવી શકાય. ચા કે કોફી સાથે આ કેક ખુબ જ સરસ લાગે છે તેમજ આ કેક ને ડિઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી (Ragi Banana Cake Glutein Free Recipe In Gujarati)
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી ખાંડ ફ્રીઆ એક ખૂબ હેલ્થી tea cake છે.ખાવા મા ખૂબ સોફ્ટ અને yummy લાગે છે.Im sure all health cautious friends would love to try this cake. Deepa Patel -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)
#Walnuts#coffeewalnuttart#cookpadgujarati#cookpadCoffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે. Rinkal’s Kitchen -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ આ ખૂબ ગુણકારી છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે.😊😊રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.❤️❤️અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.💯💯આજે મે અખરોટ ચોકો Swiss Roll બનાવ્યા છે.ચાલો બનાવીએ Deepa Patel -
ચોકલેટ કેક (chocolet cake recipe in Gujarati)
#NoOvenBaking #NoMaida માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક તે રેસીપી ફોલ્લો કરી ને મે બનાવી ખુબજ સરસ બની છે. Kajal Rajpara -
ફ્રૂટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસ્મસ હોઈ ને કેક ના હોય ના બને.હેલ્ધી ને એરોમેટિક કેક, જે ડ્રાય ફ્રૂટ થી લથપથ ને નોન અલકહોલીક ને એમાં eggless ..#ccc#cookpad#xmascake jigna shah
More Recipes
ટિપ્પણીઓ (13)