નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 250 ગ્રામબાજરાનો લોટ
  2. 100 ગ્રામગોળ
  3. 5-7 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ મા ઘી અને ગોળ લઈ એકદમ મિક્ષ કરી લ્યો પછી તેમાં બાજરા નો લોટ જરૂર મુજબ નાખો હલાવી લ્યો લાડુ વાળી લ્યો

  2. 2

    તૈયાર છે કૂલેર ના લાડુ નાગ પાંચમ ના દિવસે આ લાડુ સાથે મગસ ના લાડુ,ઘસીયો,દૂધ, મગદાળ,ચણાની દાળ પલાળેલી હોય છે અને તેમાં લીંબુ મરી પાઉડર નાખવા માં આવે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes