રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરી નો લોટ, ઘઉંનો લોટ અને જુવાર નો લોટ લઈ મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અજમો,ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરવું.
- 2
ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલી મેથી ની ભાજી અને સમારેલી કોથમીર ઉમેરી તેલ નું મોણ નાખી મિક્સ કરવું.હવે તેમાં દહીં અને તલ નાંખી મિક્સ કરી ચપટી ખાવા નો સોડા અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડીયમ લોટ તૈયાર કરવું.
- 3
ત્યારબાદ તૈયાર કરેલા લોટ ને તેલ મુકી બરાબર મસળી કેળવી લેવું.હવે લોટ ને ઢાંકી ને દસ મિનિટ રેસ્ટ આપવું. હવે લોટ માંથી લુઆ કરી હથેળી પર તેલ લગાવી બંને હથેળી ની મદદથી લુઆ ને દબાવી લેવું. ટીકકી જેવો આકાર આપવુ.
- 4
હવે ગેસ ની ફલેમ મીડીયમ રાખી તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં વડા ને ગુલાબી અને કિસ્પી થાય ત્યા સુધી તળી લેવું.ગરમ ગરમ સર્વ કરવું.આ વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
-
-
-
-
-
-
બાજરી મકાઈ ના વડા (Bajri Makai Vada Recipe In Gujarati)
#EB#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
-
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
બાજરી મેથી મસાલા વડા (Bajri Methi Masala Vada Recipe In Gujarati)
#EB #Week16 #Bajri_Vada#બાજરીમેથીમસાલાવડા#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ગરમ અને ઠંડા બંને ખાવાની મજા આવે છે. આપણે ગુજરાતી શીતળા સાતમ માં ઠંડુ ખાવા માટે પણ બનાવીએ છીએ. Manisha Sampat -
-
બાજરી ના ફુદીના વડા(bajri na phudina vada recipe in gujarati)
#goldenaoron3#week25#millet#જુલાઈ Anupa Prajapati -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
સાતમ સ્પેશિયલ બાજરી ના વડા (Satam Special Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રસ ની સીઝન માં અને શીતળા સાતમે મારે ત્યાં જરૂર બને છે, વચ્ચે ઈચ્છા થાય ત્યારે પણ બને Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (9)