બાજરાની કુલેર
#goldanapron3
#week4
# બાજરામાં ઘીનો ઉપયોગ કરીને
રાંધવાની સૂચનાઓ
- 1
થાળીમાં ગોળને નાખી તેમાં ઘી સમયે એટલું ઉમેરી હાથેથી એકદમ એકસ કરવું જી ગરમ એકદમ કરવું ખુબ હલાવી તેમાં ગોળ ઉમેરો
- 2
ગોળ ને લોટ ઘી બધું ભેગું કરી સરખું ભેગું મિક્સ કરવું પછી મુઠ્ઠી વળે તેટલું ઘી હોવું જોઈએ કુલર માં ઓછું લાગે તો ઘી નાખી મિક્સ કરી તેના ગોળ લાડુ બનાવો તૈયાર છે બાજરાની કુલેર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
સાતમના દિવસે શીતળા માતાનું પૂજન અચૅન કરીને કુલેરનો ભોગ ધરાવવામાં આવે છે Pooja kotecha -
-
-
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
બાજરાની કુલેર નાગપાચમ મા ખવાતી ને મને ખુબ ભાવતી ખુબ પૌષ્ટિક ને ઝડપથી બનતી વાનગીkinjan Mankad
-
-
-
-
-
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani -
-
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#cookpadindia#Childhood Rekha Vora -
-
બાજરા ની કુલેર(bajra ni kuler recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૯કુલેર તો મારી મનપસંદ વાનગી છે, કહેવાય છે કે બાજરાની કુલેર નાગ પંચમી ઉપર બનાવાય છે અને હિન્દુ ધર્મ ની બહેનો પાણિયારે નાગ નું ચિત્ર દોરી ને કુલેર નાં કોડિયાં મૂકી તેની પૂજા કરી આ વ્રત કરે છે.અને કહેવાય છે આ કુલેર પંચમી નાં દિવસે જ બને છે આડા દિવસે નહીં બનતી. nikita rupareliya -
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ#વેસ્ટશ્રાવણ મહિનાની બંને સાતમના દિવસે શીતળા માતાને આ કુલર નો પ્રસાદ ચઢાવાય છે દરેક ગુજરાતી ઘરોમાં બનતી હશે. Davda Bhavana -
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naga Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#childhood Jayshree G Doshi -
બાજરીના લોટની કુલેર
#સાતમ#વેસ્ટ#ગુજરાતમેં બાજરીના લોટની કુલેર બનાવી છે એટલે કે બાજરી ના લોટ ના લાડુ બનાવ્યા છે. જ્યારે બાળકોને અછબડા નીકળે તો આપણા ચઢાવવામાં આવે છે ખાવામાં બહુ સ્વાદીષ્ટ અને કુરકુરા લાગે છે. બાજરીના લોટની કુલેર બનાવવામાં બહુ જ ઓછી સામગ્રી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. Roopesh Kumar -
કુલેર ના લાડુ (Kuler Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી
#સુપરશેફ2 #ફલોર #લોટ #પોસ્ટ_3 આ રેસિપી માં બે લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.. ખુબ જ સરળ પૌષ્ટિક અને સાત્વિક વાનગી છે.. આ રેસિપી હુ મારી મમ્મી પાસે થી શીખી છુ Suchita Kamdar -
બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)
#GA4#week24#bajriબાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે... KALPA -
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
બાજરાની રણકલી
#NRCઆ વાનગી બહુ જૂની છે જેને અત્યારના જમાનામાં બાજરાની પુરણપોળી કહી શકાય હું નાની હતી ત્યારે મારા દાદી મારા દાદાના બેન એટલે કે પપ્પા ના ફઈ આ વાનગી બહુ જ બનાવતા જે મેં આજે મારા દાદા ને દાદી બંને બનાવેલ નોટબુકમાંથી વાંચી અને બનાવેલ છે Jigna buch -
-
-
-
-
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેરનાં લાડુ (Naga Panchami Special Bajra Kuler Ladoo Recipe In Gujarati
નાગ પાંચમમાં બાજરાનાં લોટની કુલેરનાં લાડુ અને ઠંડુ દૂધ નાગબાપાને ધરાય અને એ જ ખાઈ એક ટાણું કરાય. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11570774
ટિપ્પણીઓ