રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ત્રણ થી ચાર કલાક પલાળી રાખો પછી પાણી નીતારી લો પછી થોડી થોડી લઈ ક્રશ કરો ખીરા ને બે થી ત્રણ મિનિટ સુધી ફિંણો ખીરું હલકું થાય એટલે તેમાં મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લ્યો
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વડા પાડો બને બાજુ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો ગેસ બંધ કરી દયો
- 3
વડા ઠંડા પડે એટલે પાણી માં સેજ મીઠું નાખી વડા નાખી બે થી ત્રણ મિનિટ પછી બે હાથ વચ્ચે દબાવી નીતારી લો
- 4
એક પ્લેટ માં લઇ ઉપર દહીં જીરું,મરચુ, શીંગ,દાડમ ના દાણા,લીલા ધાણા નાખી સર્વ કરો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ દહીં વડા. શ્રાવણી સાતમ માં ઠંડા ઠંડા જમવાની મજા આવે છે.
Similar Recipes
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
-
-
-
-
અડદ ની દાળ ના દહીં વડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
#ff3#childhood recipe#chhat ,satam recipe Saroj Shah -
-
મેથી બાજરા ના વડા (Methi Bajra Vada Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia Bindi Vora Majmudar -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#શ્રાવણ#childhood#ff3#cookpadgujarati#cookpadindia Unnati Desai -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDહું આ રેસિપી સેજલ કોટેચા ને સમર્પિત કરું છું કે જે મારી મોટીબેન પણ છે , તારો ખૂબ ખૂબ આભાર બેન કારણ કે તારા લીધે જ હું આ ગ્રુપમાં જોઈન્ટ થઈ અને ખૂબ ખૂબ શીખવા મળ્યું છે thank you so much એકતા મેડમ ,દિશા મેડમ ,પુનમ મેડમ અને ઘણા બધા ગ્રુપના સભ્યો જેમ કે વૈભવી બેન , ભાવનાબેન ઓડેદરા, ભુમિ બેન પટેલ , માધવી બેન કોટેચા અને બીજા ઘણા લોકો કે જે મને અનુસરે છે અને મારી રેસિપી ઉપર કમેન્ટ કરી મારા ઉત્સાહ માં વધારો કરે છે thank you all and Happy women's day to all wonderful ladies , love you all 🌹🌹🌹🌹🤗🤗🤗🤗🤗 Kajal Sodha -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ જૈન રેસેપી.#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#સાઉથ આ રેસિપી સાઉથમા સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતો છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ સાઉથમાં તો અલગ જ રીતે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ સહેજ અલગ જ અને ટેસ્ટી હોય છે અને તે મજેદાર પણ લાગે છે Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15443640
ટિપ્પણીઓ