અંજીર મખાના ની ખીર (Anjeer Makhana Kheer Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
અંજીર મખાના ની ખીર (Anjeer Makhana Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દુધ ગરમ કરવા મુકવુ.દુધ મા એક ઉભરો આવે ગૈસની ફલેમ એકદમ સ્લો કરી દેવી.
- 2
હવે આખા 20મખાના ને,અંજીર ના પીસ એડ કરી દેવુ અને ઉકળવા દેવુ 10મીનીટ ઉકળયા પછી મખાના પાઉડર એડ કરી ને કુક થવા દેવુ. લગભગ 10મીનીટ પછી અંજીર ના ફલેવર કલર આવી જાય છે દુધ ના રંગ બદામી (લાઈટ બ્રાઉન થઈ જાય છે અને અંજીર ની મિઠાસ પણ આવી જાય છે મખાના પાઉડર ના લીધે દુધ ગાઢા થાય છે હવે ગૈસ ની ફલેમ બંદ કરી દેવી અને બાઉલ મા પીરસી ને કાન્હા ને ભોગ ધરાવો. અને જન્માષ્ટમી ના વ્રત ની પ્રસાદી રુપે આરોગો. તૈયાર છે સુપર હેલ્ધી,,ડીલીશીયસ,ટેસ્ટી ખાંડ ફ્રી "અંજીર મખાના ની ખીર.."
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
હેલધી અને એક વેરાયટી ખીર એટલે મખાના ખીર#cookpadindia #cookpadgujarati #sweet #Kheer #makhanakhir #mr Bela Doshi -
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Ekta Pinkesh Patel -
ફૂલ મખાના ખીર(Phool Makhana Kheer recipein Gujarati)
#GA4#week8#milk "અ યુનીક રેસીપી ઓફ ડેઝર્ટ જે લોટસ સીડ્સમાંથી બનાવવામાં આવે છે" મખાના,ચિલ્ડ્રન ટુ એડલ્ટ્સ તેના ઈન્ટરેસ્ટીંગ પફ્ડ અપરીન્સથી બધાના મોસ્ટ ફેવરીટ છે.મખાનામાંથી બનતા સ્વદિશ્ટ સ્નેક્સ તો હોટ ફેવરીટ છે.સાથે આ લોટસ સીડ્સના યુઝથી તમે બ્યુટીફુલ સ્વીટ ડીશીસ પણ બનાવી શકો,લાઈક ફુલ મખાના ખીર. જેમાં રોસ્ટેડ મખાના એન મખાના પાવડરને મિલ્કમાં કુક્ડ કરવામાં આવે છે, જ્યાં સુધી મિલ્ક હાફ રીડ્યુસ ના થાય. ઈલાયચી એન સેફ્રોન એડ કરવાથી મિલ્કમાં સુગંધ મોર ઈનહેન્સ્ડ થાય છે.ખીર ટેસ્ટીસ લાઈક હેવનલી જ્યારે તેને કોલ્ડ સર્વ કરવામાં આવે છે. Bhumi Patel -
-
મસાલા મખાના (Masala makhana Recipe in Gujarati)
#GA4#Week13#pzal-Makhana,મખાના મખાના એ ફરાળ માટે ખાઈ શકાય છે. મખાના માંથી ફરાળી ખીર બનાવી શકાય છે. અને જલ્દી થી તમે એને ઘી સાથે સેકી ને નાસ્તા તરીકે ખાઈ શકો છો. ડાએટ માટે પણ તેને ખાઈ શકો છો. મખાના ની ખેતી બિહાર માં વધુ થાય છે. અને મખાના માં વિટામિન સારા રહ્યા છે. તો આજે હું લાવી છુ મસાલા મખાના જે ખૂબ જલ્દી થી અને ઓછા ઘટકો થી બને છે. આ ઉપરાંત તેમાંથી ખીર,સ્વીટ,અને સબ્જી બનાવી શકાય છે. તો ફરાળ માં ખાઈ શકી એવી મસાલા મખાના ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
-
મખાના ખીર(Makhana Kheer Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાના ખાવાથી ડાયાબિટીસ કિડની પાચન નબળાઈ ઘણા રોગોમાં ફાયદાકારક હોય છે મખાણા જોવામાં ગોળ મટોળ હોય છે સૂકા પણ હોય છે પણ ગુણવતી ભરેલા હોય છે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે મખાણા મા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં મળે છે બધા શાક મા ઉપયોગ કરે છે પણ મેં આજે આ મખાણા નો ઉપયોગ ખીર તરીકે કર્યો છે જે બાળકોથી માંડી અને ખાઈ શકે છે...#cookpadindia#cookpad_gu# Khushboo Vora -
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
# વ્હાઇટ રેસીપી મકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો જુદો જુદો ઉપયોગ થાય છે અને અહીંયા ખીર બનાવી છે Jayshree Chauhan -
સાબુદાણા ની ખીર(sabudana kheer recipe in gujarati)
#ઉપવાસ ..પોસ્ટ 1.માઇઇબુક રેસીપીશ્રાવણ મહિના હોય કે ચર્તુમાસ ઉપવાસ હોય આપણે ફરાળી વાનગી બનાવીયે છે. સાબુદાણા ની ખીર ઉપવાસ મા ખઈ શકાય છે. સ્વાદિષ્ટ ખીર ઘર મા મળી જતી સામગ્રી થી કેસર ઇલાયચી ફલેવર વાલી ખીર બનાવી શકીયે છે Saroj Shah -
-
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani -
-
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
ખજૂર અંજીર મિલ્ક શેઇક (Khajur Anjeer Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ શેઇક ખજૂર,અંજીર અને મિકસ ડ્રાયફ્રૂટ થી બનેલુ છે જે પીવા મા ખૂબ જ હેલ્ધી અને પોર્ટીન અને લોહતતવ યુકત છે જે શરીર મા એકદમ શક્તિ પ્રદાન કરેછે જે ઉપવાસ મા ખૂબજ ઉપયોગી બનેછે parita ganatra -
મખાના ખીર
#ફરાળીમખાના જોવામાં તો ગોળમટોળ સુકા જેવા લાગે છે પણ તે ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે.મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. Kalpana Parmar -
ધણા ની પંજીરી(panjri recipe in gujarati)
#સાતમ#જન્માષ્ટમી સ્પેશીયલ#કૃષ્ણ જન્મોત્સવ પર ભગવાન ના ભોગ મા ધણા ની પંજીરી ધરાવા મા આવે છે,ફરાર મા પણ ખઈ શકાય છે. બનાવા મા ખુબજ સરલ છે અને જલ્દી બની જાય છે. Saroj Shah -
ફ્રેશ અંજીર-એપલ સલાડ(fresh anjeer-apple salad recipe in Gujarati
#NFR જ્યારે તાજા અંજીર ની સિઝન હોય ત્યારે આ સલાડ જરૂર બનાવું છું.જેમાં લીંબુ અને મધ નાં ડ્રેસિંગ સાથે સ્વાદિષ્ટ લાગે છે.જ્યારે અંજીર ની સિઝન ન હોય ત્યારે સૂકાં અંજીર ને પલાળી ને પણ બનાવી શકાય.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
અંજીર ની ખીર
#ફ્રૂટ્સઅંજીર લીલા અને સૂકા બંને રીતે ખાઈ શકાય છે. લીલા અંજીર નો સ્વાદ ખુબ સરસ હોય છે. લીલા અંજીર બારે માસ નથી મળતાં માટે તેને સુકવી દેવામાં આવે છે અને સૂકા અંજીર ખાવા ના અઢળક ફાયદા છે તેમાં વિટામિન મિનરલ તો છેજ પણ સાથે એકસી ઓક્સીડેન્ટ પણ છે. કબજિયાત મટાડવા માં પણ મદદ રૂપ થાય છે. આમ તો આખા દિવસ માં ગમે ત્યારે અંજીર ખાઈ શકાય પરંતુ સવાર માં તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે.. Daxita Shah -
ક્રિસ્પી મખાના બાઈટ(Crispy makhana bite recipe in Gujarati)
#GA4#Week13#Makhana#2nd ofpost... મખાના,કમળ કાકળીમા થી બને છે સ્વાદ મા ધાણી જેવા દેખાવ મા ગોલ સફેદ રંગ ના હોય છે ,વજન મા હલકુ હોય છે એના ગુળો,અને પોષ્ટિકતા ને લીધે ડ્રાયફુટ મા ગણતત્રી હોય છે Saroj Shah -
સાબુદાણા ની ખિચડી
#ફરારી#વ્રત સ્પેશીયલ શિવરાત્રી,જન્મીષ્ટમી,એકાદશી, જેવા ઉપવાસ મા સાબુદાણા ની ખિચડી બનાવા મા આવે છે . બનાવાની રીત પણ જુદી જુદી હોય છે. આ રીત થોડી જુદી છે સાબુદાણા છુટ્ટા હોય છે અને ખિચડી ત્રણ સ્ટેપ મા બને છે. Saroj Shah -
મખ્ખના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
આ ખીર ખુબ જ હેલ્ધી ,સ્વાદિષ્ટ ને પ્રોટીન યુક્ત છે આ મખ્ખાના માંથી ધણી બધી હેલ્ધી રસોઈ બને છે જેમ કે મખ્ખાનાં લાડુ આજે મે ખીર બનાવી છે તો રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મખાના ખીર
#2019મખાના માં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. મખાના માં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે.મખાના ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.નિયમિત રીતે મખાના ખાવાથી શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.૨૦૧૯ ની મનપસંદ વાનગીઓ માં માખના ખીર મારી મનપસંદ વાનગી છે. જે બધા માટે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. Dipmala Mehta -
રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)
#Healthy tasty#quick n easy recipe#cooksnape recipe#masala Box .. halderક્રંચી મંચી રોસ્ટેડ મખાનાurviji ની રેસિપિ જોઈને મસાલા ચેન્જ કરીને બનાવ્યા છે મખાના કમલ કાકડી માથી બનતા એક પોષ્ટિક ડ્રાય ફુટ છે Saroj Shah -
ખજુર- અંજીર મિલક શેક (khajoor -Anjeer Milk Shake recipe in Gujarati)
#GA4#week7# Milkખજુર અને અંજીર જેમાંથી આપણને મળે છે પો્ટીન,ન્યુટી્શન વિટામીન વગેરે. અને દુધ પીવાના તો ઘણા બધા ફાયદા છે જ. જો દુધ ના ભાવે અથવા ખજુર અને અંજીર પણ ના ભાવતા હોય તો તેઓ પણ આ બધુ મીક્ષ કરી શેક બનાવી લઇ પીવાથી સરસ લાગે છે .Apeksha Shah(Jain Recipes)
-
ફ્રાઇડ મખાના (Fried Makhana Recipe In Gujarati)
#AT#MBR2મખાના પ્રોટીનથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. મખાના શેકીને તેમા મસાલા ઉમેરી ખાવાથી પણ એકદમ ટેસ્ટી લાગે છે. Amita Parmar -
મખાના ફાય
#ફરારીવ્રત કે ઉપવાસ મા ખઈ શકાય એવી સિમ્પલ,ટેસ્ટી અને ક્રન્ચી મંચી રેસીપી ફટાફટ બની જાય છે Saroj Shah -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#cooksnap challenge#milk recipeમેં આ રેસિપી આપણા કૂકપેડ ના ઓથર શ્રી નીતિ બેન પટેલ ની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્કયુ બેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444973
ટિપ્પણીઓ (3)