રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#Healthy tasty
#quick n easy recipe
#cooksnape recipe
#masala Box .. halder
ક્રંચી મંચી રોસ્ટેડ મખાના
urviji ની રેસિપિ જોઈને મસાલા ચેન્જ કરીને બનાવ્યા છે મખાના કમલ કાકડી માથી બનતા એક પોષ્ટિક ડ્રાય ફુટ છે

રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)

#Healthy tasty
#quick n easy recipe
#cooksnape recipe
#masala Box .. halder
ક્રંચી મંચી રોસ્ટેડ મખાના
urviji ની રેસિપિ જોઈને મસાલા ચેન્જ કરીને બનાવ્યા છે મખાના કમલ કાકડી માથી બનતા એક પોષ્ટિક ડ્રાય ફુટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
  1. 1 બાઉલ મખાના
  2. 1 ચમચીઘી/બટર/તેલ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 1/2 ચમચીટામેટા પાઉડર
  5. 1/8 ચમચીગાર્લિક પાઉડર
  6. ચપટીહળદર
  7. ચપટીલાલ મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સોથી પહેલા કઢાઈ ગરમ કરી ને મખાના ને ડ્રાય રોસ્ટ કરી લેવાના. ક્રંચી થાય પ્લેટ મા કાઢી લેવુ

  2. 2

    ફરી થી કઢાઈ ગરમ કરી ને ગાર્લીક પાઉડર,ટામેટા ના પાઉડર,મીઠુ,મરચુ હળદર નાખી ને મિક્સ કરી મખાના એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવુ બધી બાજુ મખાના મા મસાલા ની કોટિગં થાય નીચે ઉતારી ઠંડા કરી ને એર ટાઈટ ડબ્વા મા ભરી લેવુ, ટી ટાઈમ મા અથવા છોટી છોટી ભુખ મા બાલકો ને આપી શકો છો..તૈયાર છે ક્રચચી મંચી રોસ્ટેડ મખાના..્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes