કેળા ની વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા કેળાને છોલી લો,એક બાઉલમાં ઠંડુ પાણી લો અને તેમાં મીઠું ઉમેરી લો, તેમા છોલેલા કેળા 10-15 મિનિટ રાખી મૂકો.
- 2
હવે કેળાને ચિપ્સ કટરથી કટ કરી લો, આ કટ કરેલા કેળાની ચિપ્સને 10 મિનિટ માટે કોઇ કાપડ કે પેપર પર ફેલાવી દો, હવે તે સૂકાઇ જાય એટલે તેને અલગ રાખી મૂકો.
- 3
ત્યાં સુધી એક કઢાઇમાં તેલ ગરમ કરી લો,અને ચિપ્સને આછી બ્રાઉન રંગની તળી લો. તૈયાર એવી કેળાની વેફર્સ, ઉપરથી મરી,ચાટ પાઉડર ભભરાવી મિક્સ કરી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)
#EB#ફ્રાઈડ રેસીપી#વીકએન્ડ રેસીપી#વ્રત,ઉપવાસ/ફરાળી#જૈન રેસીપી Saroj Shah -
-
-
-
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
કેળા ની વેફર્સ(kela ni waffers recipe in gujarati)
#first recipe#septemberમારા બાળકોને અતિ પ્રિય એવી મોમ મેડ બનાના ચિપ્સ (કેળાની વેફર્સ)...... #ફટાફટ Priyanka Chirayu Oza -
-
કેળા ની વેફર(kela ni wafers recipe in gujarati)
#ઉપવાસ #ફરાળી ફરાળ મા અલગ અલગ જમવાનું મન થાય છે તો મે કેળા ની ચિપ્સ બનાવી. Kajal Rajpara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3 કેળા ની વેફર ઘરે મસ્ત બને છે.અને બનાવવી સરળ છે.આ વેફર ફરાળ માં ખાવા માં આવે છે Varsha Dave -
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
કેળા વેફર્સ
#EB#week16#cookpadindia#cookpadgujarati#bananawafersકાચા કેળામાં ફાઇબર, સ્ટાર્ચ, પોટેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ સારી માત્રામાં છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે આથી કાચા કેળા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાથી વેફર્સ, ભજીયા, કોફ્તા, પરાઠા જેવી ઘણી બધી વાનગીઓ બને છે. આજે મેં ઉપવાસમાં અને નાસ્તામાં ખાઈ શકાય તેવી કાચા કેળાની ક્રંચી વેફર બનાવી જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
ઑલ ટાઈમ ફેવરીટ સ્નેક, ડબ્બો લઈ ને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ, એટલી ટેમટીંગ વેફર. ફરાળ માં પણ ખવાય એવી.જૈનો ની પણ મનપસંદ વેફર છે આ.#EB#Week16 Bina Samir Telivala -
કેળા વેફર્સ (Banana Chips Recipe In Gujarati)
#MDCઆ રેસિપી શીખી છું તો મારી મમ્મી પાસેથી પણ હવે મારા બાળકોની મોસ્ટ ફેવરિટ છે. તો આ મધર્સ ડે માટે મારા બન્ને બાળકોને ડેડીકેટ... Hetal Poonjani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15461660
ટિપ્પણીઓ (5)