રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો ઓગાળેલું બટર ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને ચકરી નો લોટ મીડીયમ બાંધી લો
- 2
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મૂકી ચકરી પાડવાના મશીનમાં ચકરી નો લોટ નાખી ચકરી પાડી લો અને મીડીયમ ગેસ પર ક્રિસ્પી અને ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી પર્યુષણમાં ખાવા માટે બટર ચકરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચકરી(Chakli recipe in Gujarati)
ચોખાની ચકરી મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
-
પાલક-બટર ચકરી (Spinach Butter Chakri Recipe In Gujarati)
#DTRદિવાળી નાં નાસ્તા માં ચકરી જરૂર થી બને. ઘણી વાર ચોખાનાં લોટ ની અને ઘંઉનાં લોટ ની ચકરી બનાવી. આજે કંઈક જુદી ચકરી ટ્રાય કરવા ની ઈચ્છા થઈ તો પાલક અને બટરનો ઉપયાગ કરી કુરકુરી અને ટેસ્ટી ચકરી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiચકરી એ એક એવો સુકો નાસ્તો છે કે તે વધુ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તેનો ટેસ્ટ પણ બદલાતો નથી. દિવાળી ઉપર ખાસ બનતી આ ચકરી લંચમાં લઈ જઈ શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય. Neeru Thakkar -
-
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas -
-
-
-
પાલક ચીઝ-બટર ચકરી (Spinach Cheese Butter Chakri Recipe In Gujarati)
ચકરી ઘઉંના લોટ કે ચોખાના લોટમાંથી બનતી હોય છે. જેમાંથી એક છે ખાલી ચોખાના લોટની બટર નાખીને બનતી ચકરી કે જેને સાઉથ ઇન્ડિયા માં મુરુક્કુ પણ કહે છે. તેમાં થોડો ફેરફાર કરીને ઉમેરીને આ ચકરી મેં બનાવી છે. બટર સાથે સારું એવું ચીઝ પણ ઉમેર્યું છે. અને પાલખની પ્યુરીથી લોટ બાંધ્યો છે. તો પાલખનો લીલો કલર અને ચીઝનો મસ્ત સ્વાદ આમાં ઉમેરાય છે..એકદમ ખસ્તા ને ચીઝી બની છે.#GA4#Week2#spinach Palak Sheth -
રાઈસ બટર ચકરી (Rice Butter Chakri Recipe In Gujarati)
દિવાળીના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જુદાં જુદાં ઘણા બધા પ્રકારના સૂકા નાસ્તા બનાવીએ છીએ એમાં ચકરીનું પણ સ્થાન છે. મેં ચોખાના લોટ ની ચકરી બનાવી છે.#કૂકબક Vibha Mahendra Champaneri -
ચકરી(Chakri recipe in Gujarati)
દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે.. Payal Desai -
-
-
પાલક બટર ચકરી (Spinach Butter Chakri Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ગ્રીન મસાલા બટર ચકરી (Green Masala Butter Chakri Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6 Bhavna C. Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15461631
ટિપ્પણીઓ