કોકોનટ બરફી

કોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું.
કોકોનટ બરફી
કોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોકોનટ બરફી બનાવવા માટેની સામગ્રી એકત્રિત કરી લો.
▪️ નાની કટોરી માં હુંફાળું દૂધ લઇ તેમાં કેસર પલાળી લો.
▪️ નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી કોકોનટને સાંતળી લો. - 2
એક બાઉલમાં દૂધ, મીલ્ક પાવડર, મિલ્ક મેઇડ, ખાંડ આ બધું મિક્સ કરી લો. પછી ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં નાંખી કુક થવા દો.ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 3
ત્યારબાદ તેમાં સેકેલ ડેસીકેટેડ કોકોનટ અને કેસર મિશ્રિત દૂધ અને ઈલાયચી પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે એક પ્લેટને ઘી થી ગ્રીઝ કરી તેની ઉપર બટર પેપર મૂકી તેને ફરી ગ્રીઝ કરી કોકોનટ મિશ્રણ ને ટ્રાન્સફર કરો. અને તવેથાથી સારી રીતે પ્રેસ કરી બરાબર સેટ કરી લો.
- 5
તૈયાર છે હેલ્ધી કોકોનટ બરફી....તેને બદામ પિસ્તા કતરણ થી સજાવી દો અને
ફ્રિજમાં બે કલાક સેટ થવા મૂકી દો. પછી પીઝા કટરથી ચોરસ ટુકડામાં એકસરખા પીસ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
-
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ ચૉકલેટ બરફી Ketki Dave -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat -
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
કેસરીયા બરફી
#નવરાત્રી#પ્રસાદ#માયલંચઆજે નવરાત્રી નો ત્રીજો દિવસ છે તો માતાજી ને દૂધ ની બનાવેલી મિઠાઈ ધરાવવા ની હોય છે એટલે મે આ ઈન્સ્ટન્ટ બરફી બનાવી છે. જે માં મારી પાસે મિલ્ક પાઉડર હતો એ યુઝ કર્યુ છે અને બહુ જ ઓછા સમય માં અને ઓછા ઇન્ગ્રીડ્યન્ટ્સ થી બની જાય છે. અને ટેસ્ટ માં ખબર પણ નહી પડશે કે માવા વગર બનાવી છે. અને લંચ માં થાળી માં સ્વીટ વાનગી પણ થઈ ગઈ જે તમે ઉપવાસ માં પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
નારંગી બરફી (Orange Barfi Recipe In Gujarati)
નારંગીમાંથી બનેલી આ ખૂબ જ સ્વાદિષ્ટ બરફી છે.#cookpadindia#cookpadgujarati#CR#worldcoconutday#PR Sneha Patel -
બદામ શેક
#EB#Week14#cookpadindia#Cookpadgujarati#badamshakeદૂધ સંપુર્ણ આહાર છે. તેમાય ગાયના દૂધનો ઔષધ અને પથ્યરુપે ઉપયોગ થાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં ધણા પોષક તત્વો છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આજના ફેમિલી ગેટ ટુ ગેધરમાં વેલકમ ડ્રિંક્સ તરીકે મેં ગુણકારી ગાયનું દૂધ અને વિટામિન્સ મિનરલ્સ ફાઇબર થી ભરપૂર બદામ નુ કોમ્બિનેશન કરીને બદામ શેક બનાવ્યો. બહુ જ મસ્ત બન્યો.... Ranjan Kacha -
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
કોકોનટ કેસર મોદક (Coconut Kesar Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujrati ગણપતિ બાપા મોરિયા 🙏ગણપતિબાપનો 10 દિવસ સુધી આપણે પ્રસાદ રુપે અલગ અલગ પ્રકારના લાડવા અને મોદક બનાવીએ છીએ.મોદકનાં પણ અનેક પ્રકાર છે, પણ રુપ એક જ છે.આજે મેં પણ અહીં માત્ર 5 થી 6 સામગ્રી વાપરી મોં માં મુક્તા ઓગળી જાય તેવા કોકોનટ કેસર મોદક બનાવ્યા છે.ટૂંક સમયમાં ઝડપીથી બને છે.આ મોદકની અલગ એક વિશેષતા છે. જે સ્વાદિષ્ટ પણ છે.સાથે ઘરનાં સભ્યોને ચોકક્સથી ગમે એવો પ્રસાદ છે. જરુર થી રેસીપીની નોંધ કરી ઘરે બનાવજો. Vaishali Thaker -
સાબુદાણા કોકોનટ લાડ્ડુ (Sabudana Coconut Laddu Recipe in Gujarati)
#HRહોળીમાં આખો દિવસ ઉપવાસ હોય છે આપણે હોળી માતાના દર્શન કરી અને પછી જમતા હોઈએ છીએ તો મેં ઉપવાસ માટે એક નવી રેસિપી બનાવી સાબુદાણા અને કોકોનટ ના લાડુ જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
More Recipes
ટિપ્પણીઓ