કોકોનટ હલવા (Coconut Halwa Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપલીલા નાળીયેરનું ખમણ
  2. ૧/૨ કપરવો
  3. ૩/૪ કપ ખાંડ
  4. ૨/૩ કપ ઘી
  5. ૧ કપકોકોનટ મિલ્ક
  6. ૧ કપપાણી
  7. ૧/૪ કપમોળો માવો
  8. ૧૦ નંગ સમારેલી બદામ
  9. ૧૫ નંગ સૂકી દ્રાક્ષ
  10. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી તે ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં લીલા કોપરાનું ખમણ, બદામની કતરણ અને દ્રાક્ષ ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર શેકી લો.

  3. 3

    મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં ખાંડ, કોકોનટ મિલ્ક અને પાણી ઉમેરી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી કુક કરી લો.

  4. 4

    હવે તેમાં મોળો માવો તેમજ ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી કુક કરી લો. કોકોનટ શીરો તૈયાર છે તેને ગરમાગરમ સર્વ કરો.

  5. 5

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes