બાજરી ના ઢોસા (Bajri Dosa Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

બાજરી ના ઢોસા (Bajri Dosa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 વાટકોબાજરી
  2. 1/2 વાટકો અડદ ની દાળ
  3. મીઠુ
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બને ને અલગ અલગ પાંચ કલાક પલાળી ને પિસવા

  2. 2

    પાંચ કલાક આથો આવે પછી મીઠુ નાખી

  3. 3

    નોનસ્ટિક પર ઘી લગાડી ઢોસા ઉતારવા, લસણ ની ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

ટિપ્પણીઓ

Similar Recipes