અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#cookpad Gujarati
#સ્પેશ્યલ રેસીપી
#રોટલા, અડદ ની દાળ, માખણ, છાસ ને મધુર ગોળ 😋😋🤗
આ દિસ અમારા ઘરમાં ફેમસ છે તો શિયાળાની ઋતુ માં અવાર નવાર બને આજે મેં બનાવી છે તો શેર કરું છું.....

અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)

#cookpad Gujarati
#સ્પેશ્યલ રેસીપી
#રોટલા, અડદ ની દાળ, માખણ, છાસ ને મધુર ગોળ 😋😋🤗
આ દિસ અમારા ઘરમાં ફેમસ છે તો શિયાળાની ઋતુ માં અવાર નવાર બને આજે મેં બનાવી છે તો શેર કરું છું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઅડદ ની દાળ
  2. 1 કપબાજરી નો લોટ
  3. હોમ મેડ માખણ
  4. ખટ્ટી મીઠી છાસ
  5. અડદ ની દાળ માટે
  6. ૧ ટે સ્પૂનહળદર
  7. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  8. ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  9. ૧ ટે સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ગાર્નિશ માટે
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકર મા અડદ ની દાળ ને બાફી લો પછી તેમાં બધો મસાલો નાખો ધીમા તાપે થવા દો

  2. 2

    સહેજ જાડી થાય પછી નીચે ઉતારી લો ને જોડે બાજરી ના લોટમાં મીઠું નાખીને જરૂર મુજબ પાણી ઉમેરીને લોર બાંધી મસળીને ગરમ તાવડી માં રોટલા બનાવી લૉ સાથે ગોળ ખાવ જાણે દુનિયા નું સુખ મળે હો ભાઈ ને ઘર નું માખણ ને જોડે વધારેલા મરચાં હોય ભાઈ જામો જામો 😋😋 wow amazing 👍👌😁

  3. 3

    My favourite 😋😍 તમે પણ બનાવી ટ્રાય કરો really superb lage yar 😉😁 pls try again my good recipe 🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes