ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#CR
#coconut recipe
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1 વાટકીટોપરનુ છીણ
  2. 1 કપગરમ દૂધ મિડીયમ
  3. 1 કપખાંડ
  4. 400 ગ્રામમાવો
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. 3 ચમચીકાજુ બદામ ની કત રણ
  7. થોડો પીળો કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક મોટા બાઊલ મા ટોપરનુ છીણ લઈ તેમા ગરમ દૂધ નાખી હલાવો 8 મિનીટ ઢાંકીને રેવદો

  2. 2

    હવે એક જાડા પેન મા ટોપરા નૂ છીણ દૂધ મીક્સ કરે લુ લઈ તેમા ખાંડ નાખી હલાવો દસ મિનીટ સુધી ગેસ મિડીયમ રાખવાનો હલાવતાં રહેવું

  3. 3

    ખાંડ ઓગળે પછી તેની અંદર ખમણલો માવો પીળો કલર નાખી 5 મીનીટ સુધી હલાવો પછી તેની અંદર ઈલાયચી પાઉડર નાખો પછી હલાવો

  4. 4

    હવે એક બાઊલ મા કાઢી ઉપર કાજૂ બદામ નિ કત રણ થી ગર્નીસ કરો રેડી છે ટોપરા પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes