મેંગો કોકોનટ શીરો

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે

મેંગો કોકોનટ શીરો

મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપ સોજી
  2. ૪ થી ૫ ચમચી ઘી
  3. ૧ કપ મેંગો પલ્પ
  4. ૧ કપ ખાંડ
  5. ૧ કપ દૂધ
  6. ૧/૨ કપ ટોપરા નું છીણ
  7. ચપટીએલચી પાઉડર
  8. ૨ ચમચી બદામ કાપેલી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેન માં ઘી ગરમ કરી તેમાં સોજી નાખી શેકવું. સોજી સહેજ બ્રાઉન થાય એટલે તેમાં ટોપરા નું છીણ નાખી શેકવું.

  2. 2

    હવે દૂધ ને ગરમ કરી એ નાખવું. અને કેરી નો પલ્પ નાખવો. પાણી નો ભાગ બળી જાય એટલે ખાંડ નાખી શેકવું. હલાવતા રેહવુ. પાણી નો ભાગ બળે અને ઘી છૂટે એટલે એલચી અને બદામ નાખી દેવી.

  3. 3

    શીરો તૈયાર. સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes