ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ટોપરા નું છીણ
  2. વાટકો ખાંડ
  3. ૧ વાટકીમોળો માવો
  4. ઈલાયચી પાઉડર એક ચમચી ચપટી કેસર
  5. બદામ ની કતરણ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ એક પેન માં ઘી લઈ તેમાં ટોપરા નું છીણ ને એક મિનિટ સુધી શેકી લો નીચે ઉતારી લો પછી ઠંડુ થવા દો

  2. 2

    એક તપેલીમાં ખાંડ નાખી દો પછી ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દો.

  3. 3

    એક તાર ની ચાસણી બનાવી તેમાં માવો ઉમેરી દો પછી ટોપરા નું છીણ, એલાયચી પાઉડર નાખી મિક્સ કરો એક ચમચી દૂધ માં કેસર હલાવી ને તેમાં નાખી લો.

  4. 4

    નીચે ઉતારી થાળીમાં પાથરી દો ઉપર થી બદામ ની કતરણ ભભરાવી દો

  5. 5

    ઠંડુ પડે એટલે કાપા પાડીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes