વેજ ઓટ્સ પેનકેક (Veg Oats Pancake Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ વાટકીઓટ્સ નો ભુકો
  2. ૧/૨ વાટકીબેસન
  3. ૧ વાટકીદહીં
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ નંગગાજર
  6. કટકો દુધી
  7. ૧ નંગટામેટું
  8. ૧ ચમચીમરચુ પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. કોથમીર
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ઓટ્સ નો ભુકો, બેસન અને દહીં નાખવુ બધા સુકા મસાલા નાખવા

  2. 2

    બધા શાક જીણા છીણી લેવા અને ઓટ્સ વાળા મીશ્રણ મા નાખી બરાબર મીક્સ કરવુ

  3. 3

    પેનમાં તેલ લગાવી મીશ્રણ ને પાથરી પેનકેક ઉતારો ટોમેટો કેચપ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes