વેજ ઓટ્સ પેનકેક (Veg Oats Pancake Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

આ રેસિપી મે @Disha_11 માંથી જોઈને બનાવી છે, Thanx you for amazing recipe Disha.

વેજ ઓટ્સ પેનકેક (Veg Oats Pancake Recipe In Gujarati)

આ રેસિપી મે @Disha_11 માંથી જોઈને બનાવી છે, Thanx you for amazing recipe Disha.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ કપઓટ્સ
  2. ૧ કપચણા નો લોટ
  3. ૨ ચમચીરવો
  4. ૧ કપદહીં
  5. ૧/૨બીટ
  6. ૧/૨ગાજર
  7. કટકો દૂધી
  8. પાણી
  9. 2 ટી. સ્પૂન રાઇ
  10. 2 ટી. સ્પૂન જીરું
  11. 2 ટે. સ્પૂન તેલ વઘાર માટે
  12. 1 ચમચીઆદું,મરચા
  13. 1તજ
  14. 2લવિંગ
  15. 2મરી
  16. લીમડા ની પેસ્ટ
  17. મીઠું
  18. 2 ટી. સ્પૂન મરચું
  19. ૧/૨ ટી. સ્પૂન હળદર
  20. ૧/૨ ટી. સ્પૂન ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઓટ્સ ને મિક્સર માં ક્રશ કરી લેવા,તેમાં ચણા નો લોટ,રવો અને દહીં ઉમેરી, વઘારી ને તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી દેવી

  2. 2

    હવે તેમાં દૂધી,ગાજર અને બીટ છીણી ને ઉમેરી દેવા.

  3. 3

    હવે તેને પેન માં થોડું તેલ ઉમેરી શેકી લેવા તૈયાર છે ઓટ્સ પેનકેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes