ઓટ્સ બનાના પેનકેક (oats banana pancake recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5-6 નંગ
  1. 1 કપઓટ્સ
  2. 1 નંગકેળું
  3. 2 ચમચીસ્યુગર પાઉડર
  4. ઘી શેકવા માટે
  5. પાણી જરૂર મુજબ
  6. ચોકલેટ સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઓટ્સને મિક્ષર જારમાં લઇ ક્રશ કરી લેવા. ત્યાર બાદ કેળું લઇ તેને ફોકૅ થી ક્રશ કરી લેવું.

  2. 2

    એક બાઉલમાં ઓટ્સ નો પાઉડર, કેળું, સ્યુગર પાઉડર અને જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો.

  3. 3

    પેનને થોડી વાર ગરમ થવા દો. પછી બેટર પાથરી દો અને ઘી લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લેવા.

  4. 4

    તો તૈયાર છે ઓટ્સ બનાના પેનકેક. તેના પર ચોકલેટ સોસ લગાવી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes