ઓટ્સ વેજ ચિલા (Oats veg Chila Recipe in Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. વાટકો ચણા નો લોટ
  2. ૧/૨ વાટકીઓટ્સ
  3. ગાજર
  4. ડુંગળી
  5. નાનું બીટ
  6. કેપ્સિકમ
  7. લીલા મરચા
  8. આદુ નો કટકો
  9. ૧ કપસમારેલી ધાણા ભાજી
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. ૧ ચમચીમરી પાઉડર
  12. ૧ ટી સ્પૂનહિંગ
  13. ૧ ટી સ્પૂનહળદર
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. ચુટકીમીઠા સોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા બધું જીણું સમારી લેવું

  2. 2

    પછી ઓટ્સ ને પલાળી દેવા ૫ મિનિટ પછી તેમા ચણા નો લોટ ને ઓટ્સ ને મસાલા મિકસ કરી તેમા આદુ મરચાં નાખી પીસી લો

  3. 3

    પછી તેમા બધાં વેજીટેબલ ને મીઠા સોડા નાખી મિકસ કરી લ્યો

  4. 4

    હવે ચમચા ની મદદ થી ચીલા ઉતારો ને આજુ બાજુ જરાક બટર કે ઓઇલ લગાડવું

  5. 5

    આ રીતે રેડી છે આપણા વેજીટેબલ ચીલા ને બાળકો હોસે હોંસે ખાઈ લે છે ને બધાં વેજીટેબલ પણ એ બાને ખાઈ લે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes