મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણાને મીકસરમાં ક્રશ કરી લો. હવે તેમાં ખાટુ દહીં નાખી હલાવો. જરુર લાગે તો થોડુ પાણી એડ કરી દો. તેને ૧૫ મીનીટ રેસ્ટ આપો.
- 2
ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો. હવે ઢોકળાના ખીરામાં મરચાની પેસ્ટ, મીઠુ નાખી હલાવી લો. થાળીને ગ્રીસ કરી લો.
- 3
ખીરુ ચેક કરી જોવાનુ વધારે દળદળુ લાગે તો ફરીથી મીકસરમાં ચર્ન કરી શકો છો.
- 4
હવે પાણી ગરમ થઈ ગ્યુ હશે. ખીરામાં ઈનો નાખી સરસ હલાવી તેને થાળી પર રેડી દો. ૧૫-૨૦ મીનીટમાં ચેક કરી જોશો તો થઈ જ ગયા હશે.
- 5
હવે તેને બહાર કાઢી સહેજ ઠરવા દો પછી પીસ કરી દો. હવે એક વઘારીયામાં તેલ લઈ તે ગરમ થાય એટલે જીરુ, તલ અને મીઠા લીમડાના પાન નાખો. જીરુ, તલ તતડી જાય એટલે ગેસ બંધ કરી તેને ઢોકળા પર રેડી દો.
- 6
તો તૈયાર છે મોરૈયાના ઢોકળા. તેને કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
-
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
સાબુદાણા મોરૈયા ના વ્હાઈટ ઢોકળા (Sabudana Moraiya White Dhokla Recipe In Gujarati)
#ff1Tasty and healthy Falguni Shah -
-
-
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
-
ડ્રાયફ્રુટ મોરૈયા ની ખીચડી (Dryfruit Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#ff2 Aanal Avashiya Chhaya -
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
મોરૈયો રાજગરાના લોટ ના ઢોકળા (Moraiya Rajgira Flour Dhokla Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે ફરાળી રેસીપી Falguni Shah -
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
-
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#EB#week15#ff1#coockpadindia#coockpadgujarati सोनल जयेश सुथार -
મોરૈયા ની પેનકેક (Moraiya Pancake Recipe In Gujarati)
આ જન્માષ્ટમી પર્વ પર તમે પણ બનાવો ફરાળી પેન કેક.. Shilpa Kikani 1 -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15391646
ટિપ્પણીઓ