મોરૈયા નું ખીચું (Moraiya Khichu Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

10 minutes
3 person
  1. 1/2 કપમોરૈયો
  2. 1& 1/2 કપ પાણી + 1/4 કપ પાણી
  3. 1/2 ટી સ્પૂનજીરુ
  4. 1 ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  5. 1/4 ટી સ્પૂનબેકીંગ સોડા
  6. 1 ટેબલ સ્પૂનતેલ
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ મોરૈયાને સાફ કરી મિક્સરમાં દાળી લેવું.

  2. 2

    પછી એક પેનમાં 1-1/2 કપ પાણી ગરમ કરવા મુકવું. તેમાં જીરુ, મીઠું અને લીલા મરચાં ની પેસ્ટ નાખી નાખી પાણી ને ઉકાળો. પછી તેમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે તેમાં મોરૈયા નો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. પછી તેમાં 1/4 કપ પાણી નાખીને ઢાંકણ ઢાંકી ને લોટ સીજવા દેવો. 2 મિનિટ પછી ઢાંકણું ખોલીને બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    હવે તૈયાર ખીચું ને મેં અહીં સીંગતેલ સાથે પીરસ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes