ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
કઢી માટે પેલા છાશમાં ગઠ્ઠા ના પડે તેમ ચણા નો લોટ મીક્સ કરવો(છાશ જેટલી માફક આવે એવી ખાટી લેવી)
- 2
તપેલીમાં ઘી મુકવુ, તેમ રાઈ, જીરુ, મેથી, નાખી મરચા અને લીમડો ને હીંગ નાખી છાશ નુ લોટ વાળુ મી઼શ્રણ નાખી બધા મસાલા, સરગવાની શીંગ નાંખી કઢી ને થોડી વાર સતત હલાવવી જેથી છાશ ફાટે નહી
- 3
૧૫ મીનીટ સુધી ઉકાળો,જેમ કઢીને વધુ ઉકાળી એ તેમ તે વધુ સરસ બનશે ધાણાભાજી થી ગાર્નિશ કરી ભાત સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
સરગવાની કઢી (drumstick kadhi recipe in Gujarati)
#AM1WEEK1સરગવો ખાવોએ આપણી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.આમ તો સરગવાનુ શાક પણ સરસ થાય છે તેનો પણ સ્વાદ લાજવાબહોય છે. પરંતુ સરગવાની કઢી ખુબ જ સરસ બને છે ,ભાત સાથે આ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ કઢી ભાત કરતાપણ રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે .કઢીની પારંપરિક રીતમાંક્યારેય લાલ મરચું વપરાતું નથી અને ખાંડ પણ વપરાતી નથી .કઢીમાંહમેશા ગોળનો જ ઉપયોગ કરવામાં આવે છે .પારંપરિક કઢી માટે કહેવત છેકે પાંચ પાણીનો રોટલો અને સાત ઉભરાની કઢી ...કઢી ધીમા તાપે જઉભરા આવે તે રીતે ઉકાળવી જોઈએ તો જ અસલ સ્વાદ આવે ..કઢીનો વઘાર બની શકે તો હમેશા ઘી માં જ કરવો ,,,, Juliben Dave -
-
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
કઢી ભાત એ એ હલ્કા રહેવા માટે ડિનર કે લંચ નો બેસ્ટ ઓપ્શન માનો એક ઓપ્શન છે, કઢી ની ઘણી વેરાયટી છે, ભીંડા ની કઢી,લીલા લસણની કઢી. આજ મે સરગવા ની કઢી બનાવી છે. સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ સારો કહેવાય છે,અને હું સરગવાનાં પાઉડર નો ઉપયોગ દરેક શાક દાલ માં કરું છું. Stuti Vaishnav -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી કઢી સાથે ખીચડી ખુબજ સરસ લાગે છે' આજે મેં ડીનર માં કઢી ખીચડી બનાવી છે Jigna Patel -
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
કઢી(Kadhi Recipe In Gujarati)
#AM1દાળ કે કઢી આપણા રોજીંદા ભોજનનું એક મહત્વનું ભાગ છે. દાળ કોઈપણ કોરા શાક સાથે સરસ લાગે છે, પરંતુ કઢી અમુક શાક સાથે જ સારી લાગે છે. અમારે ત્યાં કઢી સાથે ભીંડાનું શાક, મુળાનું શાક અથવા છુટ્ટા મગ બને છે. દરેક ઘરે અલગ-અલગ રીતે કઢી બનતી હોય છે, પાતળી, ઘટ્ટ, ખાટી મીઠી, તીખી, વગેરે... અમારે ત્યાં કઢી થોડી ઘટ્ટ અને ખાટી મીઠી બનાવીએ છીએ. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#PRલગભગ બધા પ્રાન્તો મા કઢી બનતી હોય છે બેસન અને દહીં(ખટાશ) ના મિશ્રણ થી કઢી બનાવાની જુદી જુદી રીત છે, અને રીત પ્રમાણે એના ખાટા ,અને ખાટા મીઠા ટેસ્ટ અને ગાઢા પાતળા ટેકસચર હોય છે ગુજરાતી કઢી ખાટી મીઠી અને પાતળી હોય છે સાથે લીલોતરી , ડુગંળી લસણ વગર ની બને છે માટે પર્યુષણ મા બનાવી શકાય ,જો દહીં ના ખાતા હોય તો મોળી પણ બનાવી શકાય છે. Saroj Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
-
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
ગુજરાતી કઢી
#જૈનગુજરાતી કઢી સ્વાદમા થાેડી મીઠી હાેય છે. લગ્નમાં વધારે જાેવા મળે છે. બનાવવું ખૂબ જ સરળ છે. આને રાઇસ, ખીચડી, પુલાવ જેવી રાઇસની વાનગી સાથે ખાય શકાય. Ami Adhar Desai -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1. ગુજરાતી ધરો માં કઢી રોજ બનતી હોય છે. આ કઢી ખીચડી, મસાલા નો ભાત, બિરયાની અને પુલાવ સાથે પણ સરસ લાગે છે. sneha desai -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave -
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
લહસૂની ફ્લેવર કઢી
#દાળકઢીગુજરાતી કઢી ખાટી-મીઠી હોય છે તેમજ સફેદ અને હળદર વાળી પણ હોય છે... મે અહીં લસણ ફલેવર વાળી કઢી બનાવી છે જે ખરેખર સ્વાદ મા ખુબજ સરસ બને છે અને શિયાળાની ઠંડી મા ગરમાગરમ આદુ લસણ વાળી કઢી પીવાની મજા પડી જાય છે મે ખીચડી સાથે પીરસી છે. Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (9)