ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mava Penda Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#GC
#નિગમ ઠક્કર ની માવા ની રેસિપી જોઈ ને ઓછા સમય માં સરળ રીતે મેં પેંડા બનાવ્યા છે.

ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mava Penda Recipe In Gujarati)

#GC
#નિગમ ઠક્કર ની માવા ની રેસિપી જોઈ ને ઓછા સમય માં સરળ રીતે મેં પેંડા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 પેંડા
  1. 2 કપ મિલ્ક પાઉડર
  2. 1/2 કપ દૂધ
  3. 1 ટેબલ સ્પૂન ઘી
  4. 4 ટેબલ સ્પૂન સાકર
  5. 1/8 ટી સ્પૂન ઇલાયચી પાઉડર
  6. 1/8 ટી સ્પૂન જાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક નોન સ્ટિક પેન માં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મુકો. 1/2 કપ દૂધ નાખી ગરમ કરો.

  2. 2

    દૂધ ગરમ થાય એટલે મિલ્ક પાઉડર નાખી સતત હલાવતા રહો. એક કડાઈ માં 4 ટેબલ સ્પૂન સાકર ગરમ કરવા મૂકો. સાકર ઓગળે અને બ્રાઉન થાય એટલે માવા માં નાખી બરાબર હલાવી લો

  3. 3

    હવે ઇલાયચી અને જાયફળ નાખી મિક્સ કરી, એકસરખા 6 पेंडा બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes