દહીંપુરી (Dahi Poori Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave
શેર કરો

ઘટકો

  1. ૮-૧૦ નંગ પૂરી
  2. લીલી ચટણી
  3. ખજૂર -આંબલીની ચટણી
  4. લસણની ચટણી
  5. સેવ
  6. ઉગાડેલા મિક્સ કઠોળ
  7. ૧ નંગબાફેલા બટાકા,
  8. ૧ નંગડુંગળી સમારેલી
  9. દહીં
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં પાણીપુરીની પૂરી લો.

  2. 2

    ત્યારબાદ પૂરીને વચ્ચેથી કાણું પાડી તેમાં ઝીણા સમારેલા બટાકા મૂકીસાથે ફણગાવેલ કઠોળ મુકો
    તેમાં લીલી ચટણી, ખજૂર- આમલીની ચટણી,લસણની ચટણી નાખી પછી તેમાં ડુંગળી અને
    દહીં નાખી ઉપરથી સેવ નાખી પછી કોથમીર થી ગાર્નીશ કરવું.

  3. 3

    હવે દહીં પૂરી ને સર્વ કરો.
    દાડમ,મસાલા શીંગ,ચવાણું વિગેરે પણ ટેસ્ટ મુજબ ઉમેરી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes