દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ પ્લેટ
  1. ૧૫ પાણીપુરી ની પૂરી
  2. બાફેલા બટાકા
  3. ડુંગળી
  4. ૨ ટી સ્પૂનમીઠું
  5. ૩ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૨ ટી સ્પૂનપાણીપુરી નો મસાલો
  7. ૧/૨ કપદહીં
  8. ૧/૨ કપખજૂર આમલીની ચટણી
  9. ૧/૨ કપનાયલોન સેવ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    બટેકા ને સ્મેષ કરો અને ડૂંગળી ને ઝીણી સમારી લો

  2. 2

    બટેકા માં મીઠું,મરચુ,મસાલો અને ડુંગળી મિક્સ કરી બરાબર મિક્સ કરો

  3. 3

    પૂરી લઇ તેમાં વચ્ચે થી હોલ કરી તેમાં તૈયાર કરેલ મસાલો ભરી ઉપર ચટણી, દહીં નાખો

  4. 4

    ઉપર ઝીણી સેવ ભભરાવી ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes