દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને ચણાને બાફી લો. તેમજ ડુંગળી અને ટામેટાં સમારી લો. દહીં ને એક બાઉલમાં લઇ ફેંટી લો.
- 2
હવે બટેટાને મેશ કરી ચણા નાખી દો. તેમાં મીઠું, ચાટ મસાલો અને મરચું પાઉડર નાખી મિક્સ કરીને પૂરીમાં કાણા કરી બટાકા અને ચણાનો મસાલો ભરી લો. પછી ડુંગળી, ટામેટાં નાખી દો.
- 3
હવે બધી ચટણી અને દહીં નાખી દો. પછી તૈયાર છે દહીંપૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3#Cookpadindia#Cookpadgujarati#Steetfood Neelam Patel -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
-
-
-
-
-
-
-
મસાલા ચાટ પૂરી (Masala Chaat Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3#cookpadindia#cookpadgujaratiદહીં પૂરી ૧ ખુબજ સરસ અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16691544
ટિપ્પણીઓ