ખાદીમ પાક (Khadim Paak Recipe In Gujarati)

માંગરોળ નો ફેમસ ખાદીમ પાક..જે લોકો એ માંગરોળ નો હલવો ખાધો હશે એને તો સ્વાદની ખબર જ હશે.. મેં પ્રથમ વખત જ બનાવેલો છે પણ હવે એવું લાગે છે કે માંગરોળ થી આ હલવો મંગાવવાની જરૂર નહીં પડે...,,😋
#GCR / લીલા નારિયેળ (લીલા ટોપરા) નો હલવો
ખાદીમ પાક (Khadim Paak Recipe In Gujarati)
માંગરોળ નો ફેમસ ખાદીમ પાક..જે લોકો એ માંગરોળ નો હલવો ખાધો હશે એને તો સ્વાદની ખબર જ હશે.. મેં પ્રથમ વખત જ બનાવેલો છે પણ હવે એવું લાગે છે કે માંગરોળ થી આ હલવો મંગાવવાની જરૂર નહીં પડે...,,😋
#GCR / લીલા નારિયેળ (લીલા ટોપરા) નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાળિયેરને છીણી લેવું. ત્યાર બાદ કડાઈ માં ઘી લઈ છીણ શેકી લેવું.
- 2
બરાબર શેકાઈ જાય પછી તેમાં દૂધ ઉમેરી દેવું. દૂધ બળે ત્યાં સુધી હલાવતા રહેવું ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી ખાંડનું પાણી થાશે એ બળી જાય પછી માવો કે પેંડા ઉમેરવા... પેંડા ઉમેરો તો ખાંડનું પ્રમાણ ઓછું લેવું..
- 3
ડ્રાયફ્રુટ ઉમેરવા.જ્યાં સુધી હલવો ડ્રાય ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
- 4
હલવો તૈયાર થાય ત્યારબાદ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં કે પછી ચોકી માં પાથરી દેવો અને ઉપરથી પણ બદામની કતરણ અને દ્રાક્ષ નાખી સુશોભિત કરવું. ઠંડો પડે એટલે તેના ચોસલા પાડી સર્વ કરો..(આ ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
ખાદીમ પાક (Khadim Paak Recipe In Gujarati)
#RC2ખાદીમ પાક એ માંગરોળનો પ્રખ્યાત લીલા નારીયેલનો હલવો છે. ખાદીમપાક એ ખુબ ઝડપી બની જતી વાનગી છે.ખાદીમ નામના વ્યક્તિએ સૌપ્રથમ લીલા નારિયેળનો હલવો બનાવ્યો જેથી ખાદીમ પાક તરીકે ઓળખાય છે. Kinjalkeyurshah -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
ખાદીમ પાક(khadim pak)
સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ગ્રામ જેવા કે વેરાવળ,માંગરોળ,ચોરવાડ, પોરબંદર એ દરેક ગ્રામ માં આ મીઠાઈ બહુ પ્રખ્યાત છે.#વિકમીલ2#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
ટોપરા પાક(topra paak recipe in gujarati)
ટોપરા પાક ટોપરા માથી બનતી આ વાનગી બધા ને ભાવતી હશે,આ લીલુ ટોપરા માથી બનાવેલ છે,સાતમ આઠમ માટે ખુબ સરસ રેસ્પિ છે.#સાતમ Rekha Vijay Butani -
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
લીલા ચણા નો હલવો (Lila Chana Halwa Recipe In Gujarati)
ફ્રેશ લીલા ચણા નો ટેસ્ટી હલવો ,બનાવવા માં બહુ સરલ અને ખાવા માં બહુ સ્વાદિષ્ટ. રાજસ્થાન અને મેવાડ નો લીલા ચણા નો હલવો પ્રખ્યાત છે,ત્યારે એને ઝાઝરીયા ના નામે ઓળખાય છે અને શિયાળા માં દરેક ઘર માં બનતું જ હોય છે. (જીંજરા) Vandna Raval -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
-
કોપરા પાક
👉શિયાળા માં ખવાતો પાક ...👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો..... Payal Nishit Naik -
-
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
-
રબડી (Rabdi Recipe in Gujarati)
#GA4#Week9#post3#Mithaiઆ વીકમા રોજ એક રેસીપી મુકી શકાય એવો ટાસ્ક છે, આજે દીવાળી ના મીઠાઈમાં દુધની રબડી બનાવી તેમા ખાંડ ને કેરેમલાઈસ્ડ કરીને નાખી છે તો રબડી નો સ્વાદ અને રંગ બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas -
ગુલાબ પાક
#દિવાળી#ઇબુક#day26ગુલાબ પાક એ ગુજરાત ના કચ્છ જિલ્લા ની વાનગી છે. નામ પર થી જ ખબર પડે કે તેના મુખ્ય ઘટક માં ગુલાબ ની પાંદડી તો હશે જ. Deepa Rupani -
-
-
કેરીની બરફી (કેરી પાક)
#વિકમીલ ૨# સ્વીટ ૧# માઇઇબુક#પોસ્ટ ૧૩કેરીની સીઝન માં આ પાક બનાવવો ફીક્સ જ.અમને આ ખુબ જ ભાવે છે. Dhara Soni -
યુનિક સ્ટાઇલ ગાજર નો હલવો (Unique Style Gajar Halwa Recipe In Gujarati)
#XSક્રિસ્ટમસ સ્પેશિયલ..ગાજર નો હલવો તો બધાએ ખાધો જ હશે..ગાજર ને છીણી ને કે કુકર માં બાફી ને..આજે હું ગાજર નો હલવો યુનિક સ્ટાઈલ માં બનાવવાજઈ રહી છું..બધા ને ભાવશે..કરાચી હલવો અનેક ફ્લેવર્સ માં ખાધો હશે,આજે ગાજર નો હલવો કરાચી હલવા સ્ટાઇલ માં બનાવીએ.. Sangita Vyas -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
ચોકલેટ ટોપરા પાક (Chocolate Topra Paak Recipe In Gujarati)
#Choosetocook - my favourite recipe#cookpad# cookpadgujaratiમારા બાળકને ટોપરા પાક અને ચોકલેટ ખૂબજ પસંદ છે. તો મે ટોપરા અને ચોકલેટ નું કોમ્બિનેશન કરી ચોકલેટ ટોપરાપાક બનાવ્યો છે. આમ પણ ચોકલેટ નાના થી લઈ મોટા દરેક લોકોને પસંદ હોય છે.ચોકલેટ જોઈ દરેકને ખાવાનું મન થઈ જાય. Ankita Tank Parmar -
ખાદીમ પાક (માંગરોળ નો પ્રખ્યાત) (Khadim Pak Recipe In Gujarati)
#કૂક બુકદિવાળી સ્પેશિયલ મીઠાઈ લીલા નાળિયેરનો હલવો Monils_2612 -
ખાદીમ પાક (Khadim Pak Recipe In Gujarati)
#GA4#Week8Milkઆ જુનાગઢ ના માન્ગરોળ ની ફેમસ સ્વીટ ડીશ છે. જે પ્રસંગો મા ડેઝર્ટ તરીકે બનાવવા મા આવે છે. જે લીલા નાળિયેર ના કોપરાની બનાવટ છે. Mayuri Kartik Patel -
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand
More Recipes
ટિપ્પણીઓ (2)