ટોપરા પાક

#EB
#Week16
#cookpadindia
#cookpadgujarati
#toprapak
જન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક..
ટોપરા પાક
#EB
#Week16
#cookpadindia
#cookpadgujarati
#toprapak
જન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક..
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં ઘી લઇ મધ્યમ આંચ પર પીગળવા દો. પછી તેમાં ટોપરાનું છીણ નાખી સાંતળો.
- 2
ત્યારબાદ દૂધ, ખાંડ અને કેસરવાળું દૂધ નાંખી ચમચાથી મિક્સ કરો અને મીડીયમ આંચ પર કુક થવા દો. ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 3
ત્યારબાદ માવો અને ઈલાયચી પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે એક પ્લેટને ઘી થી ગ્રીઝ કરી તેની ઉપર બટર પેપર મૂકી તેને ફરી ગ્રીઝ કરી ટોપરા પાક નું મિશ્રણ ટ્રાન્સફર કરો. અને તવેથાથી સારી રીતે પ્રેસ કરી બરાબર સેટ કરી લો.
- 5
ટોપરા પાક ને બદામ પિસ્તા કતરણ થી સજાવી દો અને ફ્રિજમાં બે કલાક સેટ થવા મૂકી દો. પછી પીઝા કટરથી ચોરસ ટુકડામાં એકસરખા પીસ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ટોપરા પાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક (ટોપરા પાક/નારિયેળ ની બરફી)
#મીઠાઈસામાન્ય રીતે ટોપરા પાક દૂધ ના માવા અને સૂકા ટોપરા માંથી બનાવવા માં આવે છે. પરંતુ અહીંયા મેં કન્ડેન્સ્ડ મિલ્ક એટલે કે મીઠાઈ મેડ માંથી ટોપરા પાક બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ રીત માં તમારે ઘી, દૂધ, ખાંડ કે માવા ની જરૂર પડતી નથી તેમજ સરળતા થી બની જાય છે. Anjali Kataria Paradva -
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3#chaildhood# શ્રાવણવિક -16 નાનપણ થી આજ સુધી ટોપરાપાક મારો ફેવરેટ છે. તો આજે મેં મિલ્કમેડ ,અનેદુધ થી સરસ ટોપરા પાક બનાવ્યો છે. Krishna Kholiya -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3 તહેવારો માં મીઠાઈ નું સ્થાન મહત્વ નું છે શિવરાત્રી હોય કે રામનવમી કે પછી જન્માષ્ટમી હોય ગળ્યું મોઢું તો કરવાનું જ ટોપરાપાક સરળતાથી બની જાય છે Bhavna C. Desai -
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
ગુંદર પાક
#શિયાળાબાળકો ને પણ ભાવે તેવુ વસાણુંઆનો ટેસ્ટ ટોપરા પાક જેવો છે. Bhavita Mukeshbhai Solanki -
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચોકલેટ ટોપરા પાક (Chocolate Topra Paak Recipe In Gujarati)
#Choosetocook - my favourite recipe#cookpad# cookpadgujaratiમારા બાળકને ટોપરા પાક અને ચોકલેટ ખૂબજ પસંદ છે. તો મે ટોપરા અને ચોકલેટ નું કોમ્બિનેશન કરી ચોકલેટ ટોપરાપાક બનાવ્યો છે. આમ પણ ચોકલેટ નાના થી લઈ મોટા દરેક લોકોને પસંદ હોય છે.ચોકલેટ જોઈ દરેકને ખાવાનું મન થઈ જાય. Ankita Tank Parmar -
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
મેસુબ
#EB#Week16#cookpadindia#cookpadgujarati#mesubગુજરાતમાં લોકપ્રિય મેસુબ મુળ તો સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે બેસન, ખાંડ અને ઘી માંથી બને છે. સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ સ્વીટ મેસુબ મોઢા માં મુકતાની સાથે જ ઓગળવા લાગશે. અને આનંદદાયક સ્વાદ આપશે. Ranjan Kacha -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે Falguni Shah -
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
-
-
-
કાજુ કોપરા પાક (Cashew Coconut Pieces Recipe in Gujarati)
#Trending#HappyCooking#Trend3#CookpadGujarati#CookpadIndia કોરોનાકાળ જેવી સ્થિતિ માં કંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો ઝડપ થી બનતી અને હેલ્થી આ કોપરા પાક ની વાનગી તમને બધા ને પસંદ આવશે! Payal Bhatt -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવલ ચેલેન્જ#childhood#શ્રાવણ કોઈપણ સ્વીટ બનાવીએ અને જ તેને ટોપરાથી સજાવો તો તે વધુ આકર્ષક દેખાય છે અને એ કોપરાની સ્વીટ બનાવીએ તો તે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનભાવન લાગે છે અને વડી ઉપવાસમાં ખાઈ શકાય એવીછે. મેં આજે એવી જ કંઈક રેશીપી બનાવવાનો પ્રયત્ન કયૉ છે જેથી રેશીપી એકદમ ટેસ્ટી બની ગઈ.તો તમે પણ બનાવશો. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ (4)