કોપરા પાક

Payal Nishit Naik @cook_19891886
👉શિયાળા માં ખવાતો પાક ...
👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો.....
કોપરા પાક
👉શિયાળા માં ખવાતો પાક ...
👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન લય તેમાં ઘી ઉમેરી કોપરાની છીણ ઉમેરો.અને પછી બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ તેમાં કોપરાનું છીણ ડૂબે તેટલું દૂધ ઉમેરો.ત્યાર બાદ તેમાં માવો અથવા મલાય ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી થવાડો.
- 3
ત્યાર બાદ દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરી થવાદો. પછી તેમાં બદામ અને કાજુ ની કતરણ ઉમેરી મિક્સ કરી લો.
- 4
ત્યાર બાદ તેને થારી ડો.પછી ૧૦ મિનિટ રય ને કાપા પડી લો.
- 5
ત્યાર બાદ સવ કરો.ત્યાર છે કોપરા પાક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ચોકો કોપરા પાક(Choco Kopara Pak recipe in Gujarati)
#trend3બાળકોને પૌષ્ટિકતાથી ભરપુર કોપરા પાક તરફ આકર્ષિત કરવા આપો ચોકો કોપરા પાકનો ઓપશન... Urvi Shethia
-

કોપરા પાક
#EB#Week16#ff3#childhood#શ્રાવણ#koprapak#coconut#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે. Vaibhavi Boghawala
-

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani
-

કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel
-

કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar
-

કોપરા પાક
#goldenapron3#week -8#કોકોનટ#ટ્રેડિશનલકોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.જૂની અને જાણીતી મીઠાઈ છેઆ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે. Kalpana Parmar
-

કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel
-

ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah
-

કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt
-

ખાદીમ પાક (Khadim Paak Recipe In Gujarati)
માંગરોળ નો ફેમસ ખાદીમ પાક..જે લોકો એ માંગરોળ નો હલવો ખાધો હશે એને તો સ્વાદની ખબર જ હશે.. મેં પ્રથમ વખત જ બનાવેલો છે પણ હવે એવું લાગે છે કે માંગરોળ થી આ હલવો મંગાવવાની જરૂર નહીં પડે...,,😋#GCR / લીલા નારિયેળ (લીલા ટોપરા) નો હલવો Trupti Ketan Nasit
-

ગુલાબ પાક (Gulab Paak Recipe In Gujarati)
#એનિવર્સરી#ડેઝટ્સૅ/ સ્વીટ્સ. ગુજરાત ના કચ્છ ની ખૂબ જાણીતી સ્વીટ છે. નવરાત્રી કે તહેવારો માં પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય.સ્વાદ અને સુગંધ થી મધુર લાગે છે ગુલાબ પાક. Bhavna Desai
-

કોપરા પાક(Koprapak Recipe in Gujarati)
Treak3આજે પુરષોત્તમ ભગવાન ને અન્નકુટ ધરાવ્યો.. એમાં કોપરા પાક માવા વગર પણ એકદમ સરસ બનાવ્યો.કોપરાપાક ઘરમાં હાજર સામગ્રી થી બનાવી જાય છે. Sunita Vaghela
-

કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai
-

સિંગ,કોપરા પાક
#goldenapron 3#week -8 #ટ્રેડિશનલ # પઝલ -વર્ડ-પીનટ-કોકોનટ સીંગદાણા અને કોપરા મિક્સ પાક . આ પાક હું મારા નાની માં પાસે થી શીખી છું. નાનપણઆ અમેમોળાકત વ્રત કરતા ત્યારે નાની આ બનાવી ખવડાવડાવતા.એટલે આ ખાવ ત્યારે તેમને યાદ કરું જ. Krishna Kholiya
-

કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...
Sonal Gaurav Suthar -

કચ્છી ગુલાબ પાક રોસ્ટેડ (Kutchhi GulabPaak Roasted Recipe In Gujarati)
#CTકેમ છો બધા આજે હું કચ્છમાં આવેલ નાna એવા ખાવડા ગ્રામ નો કચ્છી ગુલાબ પાક રોસ્ટેડની રેસીપી લઈને આવી છું ઘણા લોકો ગુલાબ પાકમાં સોજી નાખતા હોય છે પણ સોજી ઉપવાસ માં કવાટી નથી અને ખાવડા ગ્રામ માં તો ગુલાબ પાક એમાંથી જ બનાવવામાં આવે છે અને તે ઉપવાસ માં પણ કામ આવે છે તો ચાલો તો આજે આપણે કચ્છી ગુલાબ પાક ની રેસીપી જોઇએ. Varsha Monani
-

કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya
-

-

ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ ૬શિયાળા માં લાલ ગાજર ખૂબ સરસ મળતાં હોય છે અને આ ગાજર નો ગરમ ગરમ હલવો ખાવાની મજા આવી જાય.નાના થી લય મોટા બધાજ વ્યક્તિ ને ભાવતું હોય છે.તો તમે પણ બધા બનાવજો. Payal Nishit Naik
-

ગુંદ પાક (Gundar Pak Recipe in Gujarati)
#trend1ગુંદર પાક એ શિયાળા માં જમાતું વસાણું પાક છે સવાર માં લેવાથી સાંધા ના દુઃખાવા માં ફાયદો થાય છે Darshna Rajpara
-

કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar
-

-

અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave
-

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે Falguni Shah
-

કાજુ કોપરા પાક (Cashew Coconut Pieces Recipe in Gujarati)
#Trending#HappyCooking#Trend3#CookpadGujarati#CookpadIndia કોરોનાકાળ જેવી સ્થિતિ માં કંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો ઝડપ થી બનતી અને હેલ્થી આ કોપરા પાક ની વાનગી તમને બધા ને પસંદ આવશે! Payal Bhatt
-

અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik
-

-

કાલાજામ (Kala Jam Recipe In Gujarati)
#EB#Week3#Tips. કાલાજામ બનાવતી વખતે માવો અને પનીરને ખુબજ હાથથી મસળવું જેથી બોલ્સ પર તિરાડ પડે નહીં . અને એક વાર તેલ ગરમ થાય ત્યાર પછી જ કાલાજામ તળવા માટે મૂકવા અને પછી ગેસ ધીમો કરી દેવો. ચાસણી પણ એટલી જ કાલાજામ સારા થવા માટે છે. ચાસણી પણ હાથમાં ચોંટે એટલે સમજવું કે ચાસણી તૈયાર છે. મારી ફેમિલી માં બધા જ ને ખુબજ કાલાજામ ભાવે છે . બનાવવા પણ ખુબ જ સહેલા છે. Jayshree Doshi
-

કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas
-

ખજૂરપાક (Khajoor Pak Recipe In Gujarati)
#CB9#ખજૂરપાક#khajurpak#datesbarfi#heartshape#sugarfreesweet#cookpadgujarati#cookpadindiaશિયાળા માટે એકદમ પૌષ્ટિક સુગર ફ્રી ખજૂર પાક Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11306085















ટિપ્પણીઓ