રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ, ચોખા ના લોટ મા પાણી નાખી ને હલાવી ને ધોલ તૈયાર કરી લેવાનો. પછી એક પેન માં લસણ, મરચા ને શેકી લેવાના શેકાઈ જાય એટલે તેનું પેસ્ટ રેડી કરવા નુ એમ જ તલ શેકી લેવાના.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ નાખી ને જીરું, લસણ-લીલા મરચા ની પેસ્ટ, આદુ, તલ નાખી ને તતળી જાય એટલે તેમાં કોથમીર નાખી ને હલાવી લો કોથમીર ને 5 મિનિટ હલાવી ને બધા મસાલા નાંખી ને મિક્સ કરી લો.
- 3
પછી રેડી કરેલ ચણા નો,ચોખા ના લોટ નો ધોલ ઉમેરી ને સારી રીતે હલાવી લેવાનું મિશ્રણ મા થીકનેસ આવે ત્યાં સુધી ચલાવતા રહેવાનું. પછી એક ડીશ મા તલ નાખી ને મિશ્રણ ને પાથરી ને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય એટલે તેના કાપા પાડી લેવાના.
- 4
એક કડાઈમાં તેલ નાખી ને ગરમ થાય એટલે કટ કરેલી વડી ને ધીમા તાપે એક એક કરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે કોથંબીર વડી
Similar Recipes
-
-
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથંબીર વડી મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે .મેં પહેલીવાર બનાવી છે .ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
-
કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
#TT2#Kothimbirvadiwaffels#CookpadIndia#Cookpadgujaratiકોથંબીર વડી મહારાષ્ટ્રિયન ભોજનની એક વિશેષતા છે. એક અદ્ભુત સ્ટાર્ટર નાસ્તો છે જે મહારાષ્ટ્રીયનમાં અત્યંત લોકપ્રિય છે તેને કોથમીરના પાનથી બનાવવામાં આવે છે. તમે તેને ચા સાથે નાસ્તા તરીકે અથવા ખોરાકના મુખ્ય કોર્સ સાથે ફરસાણ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. Vandana Darji -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#cooksnepchallenge#લોટમહારાષ્ટ્ર નું ફેમસ ફરસાણ..ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મેં આજે પહેલીવાર બનાવી છે. જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે તમે પણ જરૂરથી બનાવવા ટ્રાય કરજો. Nasim Panjwani -
-
-
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્રીયન Breakfast છે .તો મેં પણ આજે કોથંબીર વડી બનાવી છે .#TT2 કોથંબીર વડી Sonal Modha -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
-
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મહારાષ્ટ્રીયન વાનગી છે નાસ્તા માં ખવાય છે Bhavna C. Desai -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2Post - 3કોથંબીર વડીHamko.... Aaj Kal Hai Intezaar.... Koi Aaye Leke KOTHIMBIR VADI COOKPAD ની Challenge ને કારણે India ના જુદા જુદા રાજ્યો ની અવનવી વાનગીઓ પહેલી જ વાર બનાવી & એના સ્વાદ મા હું ખોવાઇ ગઇ.... કાશ મેં COOKPAD પહેલા joine કર્યું હોત તો.... આજે પણ કોથંબીર વડી મેં પહેલીજ વાર બનાવી છે & મજ્જા પડી ગઇ બાપ્પુડી....💃💃💃💃💃💃💃💃 Ketki Dave -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
-
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે. Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526053
ટિપ્પણીઓ