કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#TT2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૯ વ્યક્તિઓ
  1. ૨ કપચણાનો લોટ
  2. ૨ કપકોથમીર
  3. ૩/૪ લીલા મરચાં
  4. ૧ ટુકડો આદુ
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી જીરૂ પાઉડર
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. ૧ ચમચી સફેદ તલ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તળવા માટે તેલ
  12. ૧ નાની વાટકી ડેઝીકેટેડ કોકનટ ડા્ઈડ ગાર્નિશ માટે
  13. ૧/૨ ચમચી મરી પાઉડર
  14. ૧/૪ કપ પાણી લોટ બાંધવા માટે જરુર મુજબ લેવુ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક બાઉલમાં લોટ લઈ લો
    સામગ્રી જોઇને બધુ ભેગુ કરી લો કોથમીર સમારી લેવી

  2. 2

    હવે લોટ બાંધી લો તમે જોઈ શકો છો આ રીતે
    તેલ થી ટુપી લો
    હવે તેને સ્ટીમર રાખો તમે જોઈ શકો છો આ રીતે પછી તેને ઢાંકી દો ૨૦ મીનીટ સુધી રાખો ધીમા તાપે
    હવે તમે જોઈ શકો છો ૨૦ મિનિટ પછી

  3. 3

    ત્યારબાદ તેને પીસ કરી લો
    તમે જોઈ શકો છો આ રીતે કરીયા છે પછી ગેસ પર તેલ ગરમ કરી તેમાં તરી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
    તમે જોઈ શકો છો આ રીતે

  4. 4

    આ રીતે બધા તળી લો
    થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ તમે જોઈ શકો છો આ રીતે છેલ્લે ડેઝીકેટેડ કોકનટ ડા્ઈડ છાંટી લો

  5. 5

    આપણી મહારાષ્ટ્ર ની વાનગી તૈયાર છે કોથંબીર વડી

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes