કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મીનીટ
  1. ૨ કપકોથમીર
  2. ૧ કપચણાનો લોટ
  3. ૧/૨ ચમચીરાઈ જીરુ
  4. ૧ (૧/૨ ચમચી)આદુ મરચાની પેસ્ટ
  5. મીઠું જરુર મુજબ
  6. તેલ જરુર મુજબ
  7. ૧ ચમચીમરચુ પાઉડર
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૨ ચમચીઅધકચરા ખાંડેલા શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

૫૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ૨ કપ પાણી નાખો. બંને સરસમીકસ કરી દો ધ્યાન રહે બિલકુલ ગાંઠા ના રહે.

  2. 2

    હવે એક નોનસ્ટીક પેનમાં તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ જીરુ નાખો. તે તતડે એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ અને ચણાના લોટનુ મીશ્રણ નાખી હલાવતા રહો.

  3. 3

    હવે તેમાં કોથમીર અને અધકચરેલા શીંગદાણા નાખી હલાવી લો. તેમાં ટેસ્ટ મુજબ મીઠુ, મરચુ પાઉડર, હળદર નાખી સરસ હલાવી લો.

  4. 4

    હવે મીશ્રણ જયારે ઘટ્ટ થાય અને પેન છોડે એટલે તેને તેલથી ગ્રીસ કરેલી થાળીમા પાથરી લો. તે સહેજ ઠરે એટલે મનગમતા સાઈઝ શેઈપમાં કટ કરી લો.

  5. 5

    તેને તળી લો અથવા ગુલાબી રંગના શેલોફ્રાય કરી લો. તો તૈયાર છે કોથંબીર વડી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes