ખીર (Kheer Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં દૂધ ગરમ કરવું. ત્યાર બાદ ચોખા પાણી વડે ધોઈ દૂધ માં ઉમેરવા. અને થોડું પાણી ઉમેરવું.
- 2
હવે તેમાં ખાંડ નાખી કુકરની 3 સિટી કરવી.
- 3
કુકર ઠરી જાય એટલે એનું ઢાંકણું ખોલી બે મિનીટ ખીર ને ગરમ કરી તેમાં ઈલાયચી પાઉડર, કાજુ,બદામ, પિસ્તા નાં ટુકડા નાખી હલાવવું.
- 4
હવે ખીર ઠંડી પડે તયારે સર્વ કરવી.ખીર ને બદામ થી ગાર્નિશ કરવી. ખીર, પૂરી,બટાકા ની સૂકી ભાજી સાથે પીરસવી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
# ઉપવાસ માં તમે ખાઈ શકો છો. ઉપવાસ હોય તો ટુટી ફુટી નાખવી નહિ. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
-
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
-
-
-
-
ચોખા ની ખીર(chokha ni kheer recipe in Gujarati)
#મોન્સૂન#સુપરશેફ 3ચોમાસા ના મહિના ચાલુ થાય એટલે તહેવારો ની વણજાર શરૂ થઇ જાય છે. અને તહેવારો માં ગળ્યું તો બનેજ આજે દિવસો છે દિવસા ના દિવસે બધાનેજ ત્યારે દૂધ પાક કે ખીર બનતી હોય છે એટલે ખીર બનાવી છે Daxita Shah -
-
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર બધાના ઘર મા બનતી હોય છે સરળ અને ઝડપી બનતી આ recipe હું અહીં શેર કરું છું #mr Dhruti Raval -
-
ખીર (Kheer Recipe In Gujarati)
અત્યારે ભાદરવા મહિના માં દૂધ, મિસરી જમવા માં લેવાથી.... બીમાર ના પડાય.... #mr Megha Parmar -
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AM2ચોખાની ખીરરાત્રે જમવામાં શું બનાવવું એવું થાય છે તો આ ખીર સાથે મસાલા ભાખરી પૂરી ઢેબરા વડા સરસ લાગે છે અને શાકભાજી કે બીજા કશાની જરૂર પડતી નથી આમ પણ વડીલો રાત્રે દૂધને ભાખરી ખાતા હોય છે તો આ એક નવી રેસીપી મેં બનાવી છે કે તમને ગમશે જ Jayshree Doshi -
ખીર (Kheer Recipe In Gujarati)
#choose to cook#શરદ પુનમ ની ખીર#TROશરદ પુનમ ની રાત્રે ચંદ્ર ની અજવાલી રાતે ખીર બનાવી ને ચંદ્રમા ની શીતલતા , મા મુકી ને સવાર પ્રસાદી લીધા છે. Saroj Shah -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
કડાના ચોખાની ખીર (Brown Rice Kheer Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ એક વિસરાતી પારંપરિક વાનગી છે એ હું મારી માતાને અર્પણ કરું છું..🙏...જે ડાયેટરી ફાઇબર્સ અને કેલ્શિયમ થી ભરપૂર છે તેમાં મેગ્નેશિયમ,વિટામિન્સ તેમજ રોગપ્રતિકારક શક્તિ રહેલા છે જે હાર્ટ ફ્રેન્ડલી છે તેમજ વેઈટલોસ માટે તેમજ ડાયાબિટીક માટે ઔષધિ રૂપે ઉપયોગી છે. Sudha Banjara Vasani -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15539754
ટિપ્પણીઓ (8)