મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ દહીં
  2. 1 ચમચીશેકેલું જીરું
  3. 1 ચમચીવાટેલા આદુ-મરચાં
  4. 1/2 નાની ચમચી ખાંડ
  5. કોથમીર
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દહીંમાં થોડું પાણી ઉમેરી બ્લેન્ડરથી છાશ બનાવી લો

  2. 2

    હવે તેમાં ખાંડ મીઠું અને વાટેલા આદુ મરચા ઉમેરો અને ફરીથી બ્લેન્ડ કરો

  3. 3

    ઉપરથી તેમાં કોથમીર અને શેકેલું જીરું નાખી સર્વ કરો. જો તમે ઇચ્છો તો તેમાં બરફ ના થોડા કટકા પણ ઉમેરી શકાય

  4. 4

    ઉનાળામાં શરીરને તાજગીથી ભરી દે તેવી મસાલા છાશ તૈયાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes