પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)

Hiral @hir252704
રાંધવાની સૂચનાઓ
- 1
સોસ બનાવવા
- 2
1 કડાઈ માં 1/2 બટર લેવું બટર ગરમ થાય એટલે મિક્સ હબ,રેડ ચીલ ફ્લેક્સ, ઓરેગાનો,આદુ, મરચા,લસણ ની પેસ્ટ નાખી થોડી વાર સોતે કરવું પછી મેંદો ઉમેરી 3 થી 4 મિનિટ સેકો મેંદો સેકાવા ની સુગંધ આવે એટલે દૂધ ઠંડુ જ ઉમેરવું જેથી સોસ માં ગઢા ના પડે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવું સોસ બરાબર થીક લાગે એટલે એમાં સેઝવાન ચટણી ઉમેરવી.
- 3
થોડી વાત ધીમા તાપે ઉકાળવું. સોસ થીક લાગે એટલે ગેસ બંધ કરી દયો.
બીજી એક કડાઈ માં વધેલું બટર લઈ ગરમ થાય એટલે બધી સબ્જી ઉમેરી થોડી વાર હલાવો અહી આપણે સબ્જી ને કાચી પાકી જ ચડાવવાની છે. - 4
હવે સબ્જી ને બનાવેલ પિંક સોસ માં ઉમેરો સાથે બાફેલા પાસ્તા ઉમેરો.
- 5
ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
પિંક ગ્રેવી પાસ્તા (Pink Gravy Pasta Recipe In Gujarati)
Pink gravy pasta ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
-
-
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#prc - Pasta Recipe ChallangeIn the Middle East, pasta pink sauce is one of the most popular restaurant dishes to order. It's a blend of tomato and cream sauce, so the resulting pasta sauce is colored pink. It's really delicious! It has tang from the tomato sauce, and creaminess from white sauce without being too rich and heavy. Dr. Pushpa Dixit -
-
-
-
-
વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
હું આટલા વખત થી રેડ પાસ્તા જ બનાવતી, પરંતુ મારી daughter ના કહેવાથી મેં વાઈટ પાસ્તા ટ્રાય કર્યા.. ખરેખર ખુબજ મજા આવી... એમાં પણ ચોમાસાનો ઝરમર, ઝરમર વરસાદ હોય ને કકડી ને ભૂખ લાગી હોય તો તો... આહા મજા પડી જાય હો બાકી....#સુપરશેફ3પોસ્ટ 3#માઇઇબુક Taru Makhecha -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
હેલ્થી બીન્સ વ્હાઈટ સોસ પાસ્તા બનાવા સરળ અને ફટાફટ ડિનર તૈયાર. Sushma vyas -
વહાઈટ સોસ પાસ્તા=(white sauce pasta in Gujarati)
# goldenapron3#week 22# puzzle answer- sauce Upasna Prajapati -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
-
-
પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#supersપાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે. Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15549930
ટિપ્પણીઓ (3)