વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા ( White sauce Macaroni Pasta recipe i

Parul Patel
Parul Patel @Parul_25

વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા ( White sauce Macaroni Pasta recipe i

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. વ્હાઈટ સોસ બનાવવા માટે :
  2. 2 કપદૂધ
  3. 2 ચમચીમેંદો
  4. 2 ચમચીબટર
  5. 200 ગ્રામચીઝ
  6. પાસ્તા માટે :
  7. 2 કપપાસ્તા
  8. 1/2 કપડુંગળી સમારેલી
  9. 1/2 કપબાફેલી મકાઈ ના દાણા
  10. 1/2 કપકેપ્સીકમ સમારેલું
  11. 2 ચમચીબટર
  12. ઓલિવ ઓઈલ જરૂર મુજબ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 2 ચમચીઓરેગાનો
  15. 2 ચમચીમિક્સ હર્બસ
  16. 2 ચમચીચીલી ફ્લેક્સ
  17. ગાર્નિશ માટે :
  18. ચીઝ
  19. ચિલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ગરમ પાણી મુકો. તેમાં મીઠું અને ઓલિવ ઓઇલ એડ કરો. પછી તેમાં પાસ્તા બાફી લો.

  2. 2

    વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેન માં બટર લો. તેમાં મેંદો એડ કરી ને તેને ધીમા તાપે શેકી લો. પછી તેમાં દૂધ એડ કરીને થોડીવાર પછી ચીઝ ને ખમણી લો. થીક થવા દો.

  3. 3

    હવે પાન માં બટર મૂકી ને ડુંગળી અને કેપ્સિકમને સાંતળી લો. પછી તેમાં બાફેલી મકાઈ અને બાફેલા પાસ્તા એડ કરો. હવે તેમાં વ્હાઇટ સોસ, ચિલી ફ્લેક્સ, મિક્સ હરબસ અને ઓરેગાનો એડ કરીને બધું બરાબર મિક્સ કરી લો. તો રેડી છે વ્હાઇટ સોસ મેક્રોની પાસ્તા.

  4. 4

    વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા ને ચીઝ અને ચિલી ફ્લેક્સ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes