આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)

(ઈન્સટેન્ટ સલાદ રેસીપી) ફ્રેશ લીલી હલ્દર બે પ્રકાર ની હોય છે .સફેદ અને કેશરી. સફેદ રંગ ની હલ્દર આમ્બા હલ્દર છે .બન્ને પ્રકાર ની હલ્દર રક્ત શુદ્ધિ ,રક્તપરિભ્રમણ માટે ઉત્તમ ગણાય છે. લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે ઉપયોગ કરી શકો છો રોજિન્દા ભોજન મા ઉ પયોગ કરવુ જોઈયે
આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)
(ઈન્સટેન્ટ સલાદ રેસીપી) ફ્રેશ લીલી હલ્દર બે પ્રકાર ની હોય છે .સફેદ અને કેશરી. સફેદ રંગ ની હલ્દર આમ્બા હલ્દર છે .બન્ને પ્રકાર ની હલ્દર રક્ત શુદ્ધિ ,રક્તપરિભ્રમણ માટે ઉત્તમ ગણાય છે. લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે ઉપયોગ કરી શકો છો રોજિન્દા ભોજન મા ઉ પયોગ કરવુ જોઈયે
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ આમ્બા હલ્દર ને ધોઈ છોળી ને નાના નાના પીસ મા કટ કરી લો.
- 2
પછી લીમ્બુ ના રસ, મીઠુ નાખી મિક્સ કરી ને કવર બાઉલ અથવા બર્ની મા ભરી લો. સાઈડ ડીશ તરીકે ખાટી સલ્ટી આમ્બા હલ્દર લંચ કે ડીનર મા સલાદ તરીકે ઉપયોગ મા લઈ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર નું અથાણું(Lili haldar nu Pickle recipe in Gujarati)
#GA4#Week 21# Row turmaric#ફેશ તાજી લીલી હલ્દર વિન્ટર મા ખુબ સરસ મળે છે . સર્દી,કફ, ખાસી ઉદરસ મા દવા તરીકે અમૃત સમાન છે .ફેશ હલ્દર ના લાભકારી ગુળો ને લીધે એના શાક,સલાદ બનાવી ને ઉપયોગ કરે છે મે લીલી હલ્દર ના ઈન્સટેન્ટ પીકલ બનાવયા છે એક અઠવાડિયા સુધી સ્ટોર થઈ શકે છે, એન્ટીસેપ્ટીક છે માટે દવા તરીકે વિશેષ ઉપયોગી છે. Saroj Shah -
આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશીયલ#સાઈડ ડીશ#cookpad Gujarati Saroj Shah -
પૌષ્ટિક સલાડ (Nutritious Salad Recipe In Gujarati)
# સીજનલ# ગાજર, મૂળા, આંબા હળદર , પીળી હળદર , ટામેટા ,લીલી ડુગંળી દાડમ સરસ મળે છે. બધા મિક્સ કરી ને પૌષ્ટિક સલાડ બનાયા છે સાઈડ ડીશ તરીકે લંચ,ડીનર મા લઈ શકાય છે વેટ લાસ માટે પણ લઈ શકાય છે .. Saroj Shah -
આથેલી આંબા હળદર (Aatheli Amba Haldar Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા નું શ્રેષ્ઠ સલાડ એટલે લીલી હળદર અને આંબા હળદર..જેના સેવન થી આખું વર્ષ શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે છે.વડી શિયાળા માં થતાં હાડકા, સાંધા નાં દુખાવા માં પણ તે અકસીર છે.આથેલી હળદર,આંબા હળદર Varsha Dave -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે લંચ અથવાડિનરમાં સાઈડ ડીશ તરીકે લઈ શકાય#Cookpadindia#cookpadgujrati Amita Soni -
આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)
દરરોજ ના ભોજન માં લીલી હળદર નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ સારુ. મારા ઘરમાં તો આથેલી હળદર ની બોટલ ભરેલી જ હોય. નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
#GA4 #Week 21હળદર એ આરોગ્ય સંજીવની કહેવામાં આવે છે.એક ચમચી હળદર ખાવાથી, પીવાથી, ફાકવાથી, ભોજનમાં સામેલ કરવાથી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે.આ અથાણું શિયાળામાં જ બનાવી શકાય છે.બાળકો લીલી હળદર ખાતા નથી,પણ આ રીતે અથાણું બનાવવામાં આવે તો જરૂર થી ખાશે.મારા બાળકોને સરપ્રાઈઝ આપી આ અથાણું રોટલી રોલ કરી આપું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આંબા હળદર અને પીળી હળદર (Amba Haldar Yellow Haldar Recipe In Gujarati)
શિયાળા મા ખૂબ ગુણકારી આંબા હળદર ને થોડા દિવસ સુધી અર ટાઈટ બરણી મા સાચવી સ્કાય છે. Niyati Mehta -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
અમારે ત્યા લંચ ડિનર મા બધા ની ફેવરીટ લીલી હળદર આજ બનાવી. Harsha Gohil -
આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)
આંબા હળદર શિયાળામાં મળતી હોય છે.શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ખૂબ જ ગુણકારી છે.તેમાં પણ કેસરી આંબા હળદર વધુ ગુણકારી છે. Mital Bhavsar -
-
મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaમરચા ના સંભારો કવીક એન્ડ ઈજી રેસીપી લંચ અથવા ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસાતી રેસીપી છે ,જે ખાવાના શોકીનો ના સ્વાદ મા અભિવૃદ્ઘિ કરે છે Saroj Shah -
ટીંડોળા નુ ઇન્સ્ટન્ટ અથાણુ (Tindora Instant Athanu Recipe In Gujarati)
# સાઈડ ડીશ#cookpadgujratiસાઈડ ડીશ તરીકે બનાવી ને પીરસી શકાય છે ઝટપટ બનતા ઈન્સટેન્ટ અથાણુ સ્વાદ ની સાથે ભોજન ની થાલી મા ચાર ચાદ લગાવી દેશે એક વાર ટ્રાય કરજો.. Saroj Shah -
દાડમ ના રાયતા (Pomegranate Raita Recipe In Gujarati)
#RC3#Red# દહીં સાથે ,વેજીટેબલ ફ્રુટસ, બુન્દી ના ઉપયોગ કરી રાયતુ બનાવીયે છે, રાયતા ભોજન ની થાલી મા સાઈડ ડીશ તરીકે લંચ /ડીનર મા પીરસાય છે. મે દહીં ,દાડમ ના રાયત બનાયા છે .દહીં સાથે હોવાથી સ્વાદિષ્ટ તો હોય છે જ સાથે સાથે પાચન શક્તિ ને પણ ઈમ્પ્રુવ કરે છૈ અને નયન રમ્ય પણ છે Saroj Shah -
આંબા હળદર અને લીલી હળદર નું કચુંબર (Haldar kachumbar Recipe In Gujarati)
#સાઈડ આ હળદર અથાય જાય પછી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
અમીરી નટી પૌઆ (Amiri Nutty Poha Recipe in Gujarati)
#cooksnep recipe#nasta recipe મે હેતલ જી ની રેસીપી જોઈ અને થોડા ફેફાર કરયા છે .મે કાજુ,દ્રાક્ષ, સીગંદાણા, દાડમ ના દાણા નાખયા છે અને કોથમીર,સેવ,દાડમ થી ગાર્નીશ કરી સાથે સર્વ કરી છે . અનેક ગુણો થી ભરપૂર પૌઆ પચવા મા હલકા અને બનાવા મા ઈજી છે. Saroj Shah -
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
#WP#MBR9#Week9 Jigisha Modi -
અળવી ક્રિસ્પ(alavi crispy in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીકમીલ૩ પોસ્ટ૩ .ફ્રાયડ#ફરાળીઉપવાસ ,વ્રત મા ખવાય એવી અળવી ની રેસીપી છે . સૂકી ભાજી અથવા બાઈટ મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય. ઉપવાસ મા કંદ ખવાય છે માટે મે અળવી ની યુનીક રેસીપી બનાવી છે Saroj Shah -
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
ushma prakash mevada -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
અળદ ની દાળ ના દહીંવડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
# દહીવડા ને સાઈડ ડીશ તરીકે મુકાય છે . આ ફરસાણ ની શ્રેષ્ઠ વાનગી છે .લંચ,ડીનર અથવા કોઈ પણ પ્રસંગ મા બનાવાય છે. Saroj Shah -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
લીલી આંબા હળદર નું પિકલ (Lili Amba Haldar Pickle Recipe In Gujarati)
#MBR6#Win#Week2#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
આથેલી આંબા હળદર
ભારતિય સંસ્કૃતિ અને ભોજન ની વિશેષતા જ એ છે કે તમને સ્વસ્થ જીવન જીવવા નો રસ્તો બતાવે છે. હેલ્થ ના નામે તમે જુદા જુદા પ્રકારના સલાડ ખાતા હશો પરંતુ આપણું દેશી સલાડ એટલે કે લીંબુ મીઠું નાંખી ને આથેલી આંબાહળદળ શરીર ને જેટલો ફાયદો કરાવે છે એટલો ફાયદો ભાગ્યે જ બીજું કોઈ સલાડકરાવતું હશે તેમાં ભરપુર એન્ટીઓક્સીડન્ટસ, એન્ટીવાઇરલ, એન્ટીબેક્ટેરિય, એન્ટીફંગસ, એન્ટીકાર્સીનોજેનીક, એન્ટીફ્લામેટરી પ્રોપર્ટી રહેલી છે..... તેના નિયમિત સેવનથી ૧૪ જાતની બિમારીઓ થી બચી શકાય છે... દુનિયા ની સૌથી મોંઘી માનવામાં આવતી ૬ ડ્રગ્સ એટલે કે ૬ દવાઓ માં જે તત્વ ઉમેરવામા આવે છે તે દરેક તત્વ હળદર માં સમાયેલા છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદ ના તમામ ઔષધો માં ૧ માત્ર હળદર એવી છે કે જેના ઉપર મોર્ડન સાયંસે અત્યાર સુધી માં ૫૬૦૦૦ જેટલા રિસર્ચ અને પ્રયોગો કરી લીધા છે. આંબાહળદળ રોજેરોજ તાજી ખાવી ફાયદા કારક છે તો.... ચાલો..... Ketki Dave -
ભાજી પરાઠા
#માસ્ટરક્લાસ મલ્ટીગ્રેઈન લોટ અને ચીલ ની ભાજી થી બના પરાઠા બ્રેક ફાસ્ટ,લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખાઈ શકો છો. ચીલ ની ભાજી ને બથુઆ ની ભાજી પણ કેહવાય છે. ઠંડી ના સીજન મા મળે છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (2)