લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી તુવેર ના દાણા ધોઈ ને કુકર મા પાણી મીઠુ નાખી ને બાફવા મુકી દેવુ 1સીટી વગાળી ને ગૈસ બંદ કરી દેવી, તુવેર ફ્રેશ છે એટલે કુક થતા વાર નથી લાગતી
- 2
ડુંગળી,ટામેટા ને તેલ મા સાતંળી ને ઠંડા કરી ગ્રાઈન્ડ કરી ને પેસ્ટ બનાવી લેવી
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ,આદુ મરચા ની પેસ્ટ,લસણ ના પેસ્ટ નાખી ને શેકી લેવી, હલ્દી,મરચુ,મીઠુ,ધણા પાઉડર નાખી ને મિક્સ કરી ને મસાલા ને શેકી લેવા તેલ છુટ્ટૂ પડે બાફેલી તુવેર નાખી ને ઉકળવા દેવુ, ગ્રેવી ની ઘટતા પ્રમાણે પાણી ઉમેરવુ, 5,7મીનીટ ઉકળી ગયા પછી ગૈસ બંદ કરી દેવુ.અને ગરમા ગરમ જાયકેદાર તુવેર ના ટોઠા ને પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
લીલી તુવેર ના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)
#MW2#cookpadindia# cookpadgujrati શાક અને કરીઝ ના ચેલેન્જ માટે મે બનાવ્યા ટોઠા. તમે પણ શિયાળાની મોસમ મા આ સ્પાઇસી ટોઠા લીલી તુવેર, લીલા લસણ અને લીલી ડુંગળી થી બનાવશો . જે ખુબજ સરસ લાગે છે. એક વાર બનાવો તો વારંવાર બનાવશો. सोनल जयेश सुथार -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
લીલી તુવેર ના ટોઠા(Lili tuver na totha recipe in Gujarati)
શિયાડા મા આ વાનગી બહુ જ બને છે જેને મહેસાણાના પ્રખ્યાત ટોઠા કહેવાય છે જેને લીલી તુવેર માંથી બનાવાય છે#GA4#તુવેર#Week13 bhavna M -
સૂકી તુવેર દાણાનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#Week11.2nd post#green onionસુકી તુવેર કઠોર ના પ્રકાર છે જે લગભગ ગુજરાતી ઘરો મા બનતી હોય છે . 6,7કલાક પલાળી ને કોરી અથવા ગ્રેવી વાલી બનાવાય છે . પ્રોટીન સારી માત્રા મા હોય છેમમ મે તુવેર -લીલી ડુગળી ની સબ્જી બનાવી છે .ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે. Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
ગાર્ડન ની ફ્રેશ તુવેર માથી ટોઠા બનાવ્યા ખૂબ જ સરસ બન્યા તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10 શિયાળા માં સૌથી વધુ લીલાં શાકભાજી મળે છે ખાસ કરી ને લીલી તુવેર સૌથી વધુ.શિયાળ આરોગ્યવર્ધક ગણાય છે કેમકે આ ઋતુમાં જ સૌથી વધુ આરોગ્યવર્ધક ખોરાક થી શરીર ને તંદુરસ્ત બનાવી શકાય છે.આજે મે અહીં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Nidhi Vyas -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia#cookpadgujratiતુવેર ના ટોઠા નું શાક મુખ્યત્વે ઉતર અને દક્ષિણ ગુજરાત માં પ્રચલિત છે .. કાઠિયાવાડ માં એનું ચલણ ઓછું છે ..જો કે હવે લીલી તુવેર અમારે પણ મળે છે ..એટલે મે cookpad માં થી હોમસેફસ ની રેસિપી જોઈ મે પહેલી જ વાર બનાવી છે ..સરસ બની છે બધાને ખૂબ જ ભાવી .. Keshma Raichura -
ટોઠા (Totha Recipe In Gujarati)
આ લીલી તુવેર ની બનાવેલી છે અને ગુજરાત મહેસાણા મા બહુ ફેમસ છે #TT2 Dhruti Raval -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ4 દરરોજ આપણે તુવેર ની દાળ,ભાત શાક રોટલી બનાવતા હોઈયે છે. પણ જયારે બાજાર મા લીલી તુવેર મળતી હોય અને સીજન હોય ત્યારે હુ લીલી તુવેર ના ઉપયોગ કરી ને દાળ બનાવી ને રોટલી ,ભાત સાથે પીરસુ છુ. પ્રોટીન વિટામીન , ફાઈબર જેવા અનેક સ્વાસ્થ વર્ધક ગુણ ધરાવતી લીલી તુવેર ની દાળ ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
-
લીલી તુવેર નાં ટોઠા
#સંક્રાંતિ#ઇબુક૧ #૧૪ તુવેર તોઠા કાઠીયાવાડ ની ફેમસ વાનગી છે. આમ તો આ શાક માટે સૂકી તુવેર નો ઉપયોગ થાય છે. પણ અત્યારે લીલી તુવેર ની સીઝન છે તો મે આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Chhaya Panchal -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15828530
ટિપ્પણીઓ (3)