આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ- લીલી હળદર અને આંબા હળદર
  2. સ્વાદ પ્રમાણે- મીઠું
  3. 1- લીંબું નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને હળદર ને બરાબર ધોઈ લેવી. તેની છાલ ઉતારી લેવી.

  2. 2

    ત્યારબાદ તેના ઊભા ટુકડા અથવા મનપસંદ આકાર માં સમારી લેવી. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ભેળવી બરાબર હલાવી લેવું. સ્વાસ્થય માટે ખૂબ ઉપયોગી એવી હળદર નો ઉપયોગ નાના મોટા સૌ માટે લાભદાયક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes