મોલટસર મિલ્કશેક (Maltesers Milkshake Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#mr આ milkshake સ્વાદ મા બહુ tasty છે અને બાળકો ને બહુ મજા આવે પીવાની

મોલટસર મિલ્કશેક (Maltesers Milkshake Recipe In Gujarati)

#mr આ milkshake સ્વાદ મા બહુ tasty છે અને બાળકો ને બહુ મજા આવે પીવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 minute
1 વ્યક્તિ માટે
  1. 37 ગ્રામnu 1 Maltesers નું packet
  2. 1મોટો કપ ઠંડુ દૂધ
  3. 2scoop vanila ice cream
  4. સજાવટ માટે chocolate syrup

રાંધવાની સૂચનાઓ

5 minute
  1. 1

    Maltesers ના પેકેટ mathi 4 Maltesers ડેકોરેશન માટે કાઢી લો બીજી બધી એક mixture jaar ma નાખો

  2. 2

    હવે તેમાં થોડું દૂધ નાખી charn કરી લો બધું દૂધ એક સાથે નહીં નાખતા નહીં તો સરખું charn najithay

  3. 3

    હવે તેમાં બાકી રહેલું દૂધ અને ice cream નાખી ફરીથી mixture ફેરવો

  4. 4

    હવે એક ગ્લાસ ને chocolate syrup થી ડેકોરેશન karo

  5. 5

    Milkshake ને ગ્લાસ માં રેડો ત્યાર છે પીવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes