કીટકેટ ઘનાચે મિલ્કશેક (Kitkat Ganache Milkshake Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#GA4
#Week4
#Milkshake
#Post2
મારા ફેમીલી માં કોઈ ને મિલ્કશેક ના ભાવે 😜 પણ મને બહુ જ ભાવે એટલે મેં મારા માટે બનાવ્યું#Selflove 😎🤘 કીટકેટ ઘનાચે મિલ્કશેક જે ખૂબ જ ચોકલેટી અને ક્રીમી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ સવૅિંગ
  1. ૧ ગ્લાસઠંડુ દૂધ
  2. કીટકેટ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીફ્રેશ મલાઈ
  5. ૧ વાટકીમિલ્ક ચોકલેટ/ડાકૅ ચોકલેટ
  6. જરૂર મુજબ ચોકલેટ વમૅીસીલ ગાનૅિશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    ચોકલેટ ઘનાચે બનાવા ડબલ બોઈલર માં મિલ્ક ચોકલેટ અને મલાઈ ને મેલ્ટ કરી મિક્સ કરી લો. બહુ વધુ ગરમ ના કરવું.

  2. 2

    મીક્સી માં આ ચોકલેટ ઘનાચે, કીટકેટ, ખાંડ અને દૂધ નાંખી સરખું થીક પીસી લો. રેડી છે એને ચોકલેટ વમૅીસીલથી ગાનૅીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes